1991-05-27
1991-05-27
1991-05-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14205
કાઢયા દોષ અન્યના જીવનમાં તો ઘણા, ગોત્યા ના દોષ તારા ભી થોડા

જોઈ શકીશ કે કાઢી શકીશ દોષ તું જ્યાં તારા, ખૂલી જાશે દ્વાર તારા જીવનના
કર્યું કેટલું, ના કર્યું કેટલું જીવનમાં, જો ઊંડેથી તું તારા તો જીવનમાં
રાખ દિલ તું તારું ખુલ્લું ને નજર તો ખુલ્લી, તારા તો જીવનમાં
કાઢી કાઢી રહીશ દોષ જોતો તું અન્યના, મીટશે ના દોષ એથી તો ખુદના
કરવા દૂર તો દોષ તો ખુદના, કરતો ના ઢીલ તું જોજે રે એમાં
દોષવિહીન નથી કોઈ તો જગમાં, મથવાનું છે કરવા દૂર સહુએ તો જગમાં
થાશું સફળ કે નિષ્ફળ તો જીવનમાં, છે આધાર તો સહુ સહુના તો યત્નોના
કાઢવા કરતા, કરવા દોષ દૂર જીવનમાં, છે એ તો સાચા રસ્તા તો જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kāḍhayā dōṣa anyanā jīvanamāṁ tō ghaṇā, gōtyā nā dōṣa tārā bhī thōḍā
jōī śakīśa kē kāḍhī śakīśa dōṣa tuṁ jyāṁ tārā, khūlī jāśē dvāra tārā jīvananā
karyuṁ kēṭaluṁ, nā karyuṁ kēṭaluṁ jīvanamāṁ, jō ūṁḍēthī tuṁ tārā tō jīvanamāṁ
rākha dila tuṁ tāruṁ khulluṁ nē najara tō khullī, tārā tō jīvanamāṁ
kāḍhī kāḍhī rahīśa dōṣa jōtō tuṁ anyanā, mīṭaśē nā dōṣa ēthī tō khudanā
karavā dūra tō dōṣa tō khudanā, karatō nā ḍhīla tuṁ jōjē rē ēmāṁ
dōṣavihīna nathī kōī tō jagamāṁ, mathavānuṁ chē karavā dūra sahuē tō jagamāṁ
thāśuṁ saphala kē niṣphala tō jīvanamāṁ, chē ādhāra tō sahu sahunā tō yatnōnā
kāḍhavā karatā, karavā dōṣa dūra jīvanamāṁ, chē ē tō sācā rastā tō jīvanamāṁ
|
|