Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3219 | Date: 29-May-1991
હકીકત ને ધારણા જો જુદી રહે, મુસીબત ઊભી એ તો કરે
Hakīkata nē dhāraṇā jō judī rahē, musībata ūbhī ē tō karē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3219 | Date: 29-May-1991

હકીકત ને ધારણા જો જુદી રહે, મુસીબત ઊભી એ તો કરે

  No Audio

hakīkata nē dhāraṇā jō judī rahē, musībata ūbhī ē tō karē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-05-29 1991-05-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14208 હકીકત ને ધારણા જો જુદી રહે, મુસીબત ઊભી એ તો કરે હકીકત ને ધારણા જો જુદી રહે, મુસીબત ઊભી એ તો કરે

મન હકીકત જો ના સ્વીકારી શકે, તકલીફ ઊભી એ તો કરે

ધારણા હકીકત જો ના બને, ક્યાંયના તો ત્યારે ના રહે

ધારણામાં ને ધારણામાં સમય વીતતો રહે, મૂંઝારો ઊભો એ તો કરે

હકીકત ને ધારણા જ્યાં જુદા પડતાં રહે, શક્તિ ત્યાં તો ખૂટતી રહે

ધારણાને હકીકતમાં બદલવા, શક્તિ પૂરી તો ખર્ચવી પડે

પ્રભુ તો છે હકીકત, જોજે ધારણામાં ને ધારણામાં એ ના રહે

યત્નોની ખર્ચીને મૂડી, જોજે ધારણા હકીકતમાં બદલાતી રહે

ધારણાને હકીકતમાં બદલવા, વિશ્વાસ હૈયે તો ભરવો રહે

પ્રભુ તો છે હકીકત, હોય ભલે એ ધારણા તારી, હકીકતમાં બદલવી રહે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

hakīkata nē dhāraṇā jō judī rahē, musībata ūbhī ē tō karē

mana hakīkata jō nā svīkārī śakē, takalīpha ūbhī ē tō karē

dhāraṇā hakīkata jō nā banē, kyāṁyanā tō tyārē nā rahē

dhāraṇāmāṁ nē dhāraṇāmāṁ samaya vītatō rahē, mūṁjhārō ūbhō ē tō karē

hakīkata nē dhāraṇā jyāṁ judā paḍatāṁ rahē, śakti tyāṁ tō khūṭatī rahē

dhāraṇānē hakīkatamāṁ badalavā, śakti pūrī tō kharcavī paḍē

prabhu tō chē hakīkata, jōjē dhāraṇāmāṁ nē dhāraṇāmāṁ ē nā rahē

yatnōnī kharcīnē mūḍī, jōjē dhāraṇā hakīkatamāṁ badalātī rahē

dhāraṇānē hakīkatamāṁ badalavā, viśvāsa haiyē tō bharavō rahē

prabhu tō chē hakīkata, hōya bhalē ē dhāraṇā tārī, hakīkatamāṁ badalavī rahē
Scan Image

Gujarati Bhajan no. 3219 by Satguru Devendra Ghia - Kaka
First...321732183219...Last