1991-06-01
1991-06-01
1991-06-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14214
રહ્યા છે જગમાં સહુ પોકળ વાતો કરતા
રહ્યા છે જગમાં સહુ પોકળ વાતો કરતા,
એના વિના મને તો ચાલતું નથી
મળ્યા પહેલા ચલાવ્યું એના વિના,
વાત ત્યાં તો આ કંઈ ટકતી નથી
હર ચીજ જીવનમાં મળતી રહે, જાતી રહે, ચલાવ્યું પહેલા,
ચલાવ્યા વિના રહેવાના નથી
શીખ્યા બોલતા, બોલ્યા વિના રહ્યા નથી,
શીખ્યા પહેલા બોલ્યા વિના રહ્યા નથી
પડતી રહી આદતો જીવનમાં, પડયા વિના રહી નથી,
છૂટતી નથી હવે, એના વિના હવે ચાલતું નથી
રહ્યા ચલાવતા તો જીવનમાં તો કંઈકના વિના, લાગે તોયે કે,
એના વિના ચાલતું નથી
ચલાવતા રહ્યા જીવનમાં આપણે જેના,
ના ચલાવી શકે જીવનમાં કંઈક એના વિના
ચલાવી નથી શકાતું જગમાં જેના વિના,
કોઈ કહેતું નથી એના વિના મને ચાલતું નથી
જીવી ના શકે જગમાં પ્રાણ વિના, કોઈ બોલતું નથી,
એના વિના મને ચાલ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રહ્યા છે જગમાં સહુ પોકળ વાતો કરતા,
એના વિના મને તો ચાલતું નથી
મળ્યા પહેલા ચલાવ્યું એના વિના,
વાત ત્યાં તો આ કંઈ ટકતી નથી
હર ચીજ જીવનમાં મળતી રહે, જાતી રહે, ચલાવ્યું પહેલા,
ચલાવ્યા વિના રહેવાના નથી
શીખ્યા બોલતા, બોલ્યા વિના રહ્યા નથી,
શીખ્યા પહેલા બોલ્યા વિના રહ્યા નથી
પડતી રહી આદતો જીવનમાં, પડયા વિના રહી નથી,
છૂટતી નથી હવે, એના વિના હવે ચાલતું નથી
રહ્યા ચલાવતા તો જીવનમાં તો કંઈકના વિના, લાગે તોયે કે,
એના વિના ચાલતું નથી
ચલાવતા રહ્યા જીવનમાં આપણે જેના,
ના ચલાવી શકે જીવનમાં કંઈક એના વિના
ચલાવી નથી શકાતું જગમાં જેના વિના,
કોઈ કહેતું નથી એના વિના મને ચાલતું નથી
જીવી ના શકે જગમાં પ્રાણ વિના, કોઈ બોલતું નથી,
એના વિના મને ચાલ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā chē jagamāṁ sahu pōkala vātō karatā,
ēnā vinā manē tō cālatuṁ nathī
malyā pahēlā calāvyuṁ ēnā vinā,
vāta tyāṁ tō ā kaṁī ṭakatī nathī
hara cīja jīvanamāṁ malatī rahē, jātī rahē, calāvyuṁ pahēlā,
calāvyā vinā rahēvānā nathī
śīkhyā bōlatā, bōlyā vinā rahyā nathī,
śīkhyā pahēlā bōlyā vinā rahyā nathī
paḍatī rahī ādatō jīvanamāṁ, paḍayā vinā rahī nathī,
chūṭatī nathī havē, ēnā vinā havē cālatuṁ nathī
rahyā calāvatā tō jīvanamāṁ tō kaṁīkanā vinā, lāgē tōyē kē,
ēnā vinā cālatuṁ nathī
calāvatā rahyā jīvanamāṁ āpaṇē jēnā,
nā calāvī śakē jīvanamāṁ kaṁīka ēnā vinā
calāvī nathī śakātuṁ jagamāṁ jēnā vinā,
kōī kahētuṁ nathī ēnā vinā manē cālatuṁ nathī
jīvī nā śakē jagamāṁ prāṇa vinā, kōī bōlatuṁ nathī,
ēnā vinā manē cālyuṁ nathī
|