1991-06-01
1991-06-01
1991-06-01
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14215
રહ્યા છે સહુ જગમાં તો કહેતાં, એના વિના મને ચાલતું નથી

વીત્યો સમય તો કંઈક એના વિના, તોય કહે, એના વિના મને ચાલતું નથી
મળ્યા જીવનમાં એવા, લાગે કદીક તો ત્યાં, એના વિના મને ચાલતું નથી
જીવનમાં જ્યાં મિત્ર કે ભક્ત બન્યા લાગે ત્યારે, એના વિના મને ચાલતું નથી
જોડાયું મન જેનું તો જ્યાં, લાગે એને ત્યાં, એના વિના મને ચાલતું નથી
જરૂરિયાતો લાગે જકડતી, લાગે તો ત્યારે, એના વિના મને ચાલતું નથી
વિચારો ને વિચારો રહે આવતા, ના અટકે લાગે ત્યારે એના વિના મને ચાલતું નથી
જેના વિના તો ના ચાલે જરા, ના આવે વિચાર ત્યાં, એના વિના મને ચાલતું નથી
સહુ તો ચલાવતા રહ્યા સહુના વિના, લાગે તોયે સહુને, એના વિના મને ચાલતું નથી
મુક્તિ વિના રહ્યા ચલાવતા જન્મોજનમ, લાગે તોયે એના વિના મને ચાલતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyā chē sahu jagamāṁ tō kahētāṁ, ēnā vinā manē cālatuṁ nathī
vītyō samaya tō kaṁīka ēnā vinā, tōya kahē, ēnā vinā manē cālatuṁ nathī
malyā jīvanamāṁ ēvā, lāgē kadīka tō tyāṁ, ēnā vinā manē cālatuṁ nathī
jīvanamāṁ jyāṁ mitra kē bhakta banyā lāgē tyārē, ēnā vinā manē cālatuṁ nathī
jōḍāyuṁ mana jēnuṁ tō jyāṁ, lāgē ēnē tyāṁ, ēnā vinā manē cālatuṁ nathī
jarūriyātō lāgē jakaḍatī, lāgē tō tyārē, ēnā vinā manē cālatuṁ nathī
vicārō nē vicārō rahē āvatā, nā aṭakē lāgē tyārē ēnā vinā manē cālatuṁ nathī
jēnā vinā tō nā cālē jarā, nā āvē vicāra tyāṁ, ēnā vinā manē cālatuṁ nathī
sahu tō calāvatā rahyā sahunā vinā, lāgē tōyē sahunē, ēnā vinā manē cālatuṁ nathī
mukti vinā rahyā calāvatā janmōjanama, lāgē tōyē ēnā vinā manē cālatuṁ nathī
|