Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3227 | Date: 03-Jun-1991
પડતો ના ઢીલો રે તું મનથી, હટતો ના તું તો ધરમથી રે
Paḍatō nā ḍhīlō rē tuṁ manathī, haṭatō nā tuṁ tō dharamathī rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3227 | Date: 03-Jun-1991

પડતો ના ઢીલો રે તું મનથી, હટતો ના તું તો ધરમથી રે

  No Audio

paḍatō nā ḍhīlō rē tuṁ manathī, haṭatō nā tuṁ tō dharamathī rē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-06-03 1991-06-03 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14216 પડતો ના ઢીલો રે તું મનથી, હટતો ના તું તો ધરમથી રે પડતો ના ઢીલો રે તું મનથી, હટતો ના તું તો ધરમથી રે

જોઈ રહી છે રાહ ફોજ તો તારી, તારા ને તારા કર્મોની રે

છોડશે એ તો તને, કરી છે ઊભી, તેંને તેં તો એને રે

જાશે તને છોડીને એ બીજે ક્યાં, છે એ તો તારાને તારા કર્મોની રે

ચોંકી જા ના તું, અચરજમાં પડજે ના તું, છે એ તો તારીને તારી રે

જોઈ રહ્યા છે રાહ એ તો તારી, તારા હાથે એના છુટકારાની રે

એક નથી એ તો છે, એ તો ફોજ તારાને તારા જ કર્મોની રે

છે એ તો તારા, જઈ ના શકશે બીજે, આવ્યા છે પાસે એ તો તારે રે
View Original Increase Font Decrease Font

પડતો ના ઢીલો રે તું મનથી, હટતો ના તું તો ધરમથી રે

જોઈ રહી છે રાહ ફોજ તો તારી, તારા ને તારા કર્મોની રે

છોડશે એ તો તને, કરી છે ઊભી, તેંને તેં તો એને રે

જાશે તને છોડીને એ બીજે ક્યાં, છે એ તો તારાને તારા કર્મોની રે

ચોંકી જા ના તું, અચરજમાં પડજે ના તું, છે એ તો તારીને તારી રે

જોઈ રહ્યા છે રાહ એ તો તારી, તારા હાથે એના છુટકારાની રે

એક નથી એ તો છે, એ તો ફોજ તારાને તારા જ કર્મોની રે

છે એ તો તારા, જઈ ના શકશે બીજે, આવ્યા છે પાસે એ તો તારે રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

paḍatō nā ḍhīlō rē tuṁ manathī, haṭatō nā tuṁ tō dharamathī rē

jōī rahī chē rāha phōja tō tārī, tārā nē tārā karmōnī rē

chōḍaśē ē tō tanē, karī chē ūbhī, tēṁnē tēṁ tō ēnē rē

jāśē tanē chōḍīnē ē bījē kyāṁ, chē ē tō tārānē tārā karmōnī rē

cōṁkī jā nā tuṁ, acarajamāṁ paḍajē nā tuṁ, chē ē tō tārīnē tārī rē

jōī rahyā chē rāha ē tō tārī, tārā hāthē ēnā chuṭakārānī rē

ēka nathī ē tō chē, ē tō phōja tārānē tārā ja karmōnī rē

chē ē tō tārā, jaī nā śakaśē bījē, āvyā chē pāsē ē tō tārē rē
Scan Image

Gujarati Bhajan no. 3227 by Satguru Devendra Ghia - Kaka
First...322632273228...Last