Hymn No. 3228 | Date: 04-Jun-1991
રહ્યો છે કરતો, જ્યાં તું તો તારું મનધાર્યું, કોઈએ તને કહ્યું, ખોટું તને કેમ લાગ્યું
rahyō chē karatō, jyāṁ tuṁ tō tāruṁ manadhāryuṁ, kōīē tanē kahyuṁ, khōṭuṁ tanē kēma lāgyuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-06-04
1991-06-04
1991-06-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14217
રહ્યો છે કરતો, જ્યાં તું તો તારું મનધાર્યું, કોઈએ તને કહ્યું, ખોટું તને કેમ લાગ્યું
રહ્યો છે કરતો, જ્યાં તું તો તારું મનધાર્યું, કોઈએ તને કહ્યું, ખોટું તને કેમ લાગ્યું
કરી ના જ્યાં જગમાં પરવા તેં અન્યની, કહ્યું એનું, તારા હૈયે તો કેમ વાગ્યું
સ્વીકારવું ના સ્વીકારવું, હતું જ્યાં હાથમાં તારા, હૈયે તારા તો એ કેમ પહોંચ્યું
હતું શું, સત્ય એમાં ભર્યું, તેં ના જે સ્વીકાર્યું, તને ખોટું એનું શું એથી લાગ્યું
કરી કંઈક વાતની તેં અવગણના, આ વાત તારા હૈયામાં પ્રવેશ તો કેમ પામ્યું
મળ્યો ના મારગ તને, સ્વીકાર્યો ના તેં અન્યનો, વાત આ યાદ તને શું આપી ગયું
નિષ્ફળતાના તારા હૈયાના દર્દને, શું વાત એ પાછી જગાવી ગયું
વાસ્તવિક્તાથી જીવનમાં હટતા હટતા, પરિણામ શું આ તો આવ્યું
હતું દિલ તારું, સહુ વાતને તો સ્વીકારતું કેમ દ્વાર આજ એ બંધ કરી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē karatō, jyāṁ tuṁ tō tāruṁ manadhāryuṁ, kōīē tanē kahyuṁ, khōṭuṁ tanē kēma lāgyuṁ
karī nā jyāṁ jagamāṁ paravā tēṁ anyanī, kahyuṁ ēnuṁ, tārā haiyē tō kēma vāgyuṁ
svīkāravuṁ nā svīkāravuṁ, hatuṁ jyāṁ hāthamāṁ tārā, haiyē tārā tō ē kēma pahōṁcyuṁ
hatuṁ śuṁ, satya ēmāṁ bharyuṁ, tēṁ nā jē svīkāryuṁ, tanē khōṭuṁ ēnuṁ śuṁ ēthī lāgyuṁ
karī kaṁīka vātanī tēṁ avagaṇanā, ā vāta tārā haiyāmāṁ pravēśa tō kēma pāmyuṁ
malyō nā māraga tanē, svīkāryō nā tēṁ anyanō, vāta ā yāda tanē śuṁ āpī gayuṁ
niṣphalatānā tārā haiyānā dardanē, śuṁ vāta ē pāchī jagāvī gayuṁ
vāstaviktāthī jīvanamāṁ haṭatā haṭatā, pariṇāma śuṁ ā tō āvyuṁ
hatuṁ dila tāruṁ, sahu vātanē tō svīkāratuṁ kēma dvāra āja ē baṁdha karī gayuṁ
|