Hymn No. 3230 | Date: 05-Jun-1991
જોયું, જાણ્યું, અનુભવ્યું, તોયે હૈયે શંકાઓ જાગી રે
jōyuṁ, jāṇyuṁ, anubhavyuṁ, tōyē haiyē śaṁkāō jāgī rē
સમય, પશ્ચાતાપ, શંકા (Time, Regret, Doubt)
1991-06-05
1991-06-05
1991-06-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14219
જોયું, જાણ્યું, અનુભવ્યું, તોયે હૈયે શંકાઓ જાગી રે
જોયું, જાણ્યું, અનુભવ્યું, તોયે હૈયે શંકાઓ જાગી રે
કિનારે આવેલું વ્હાણ, કિનારેથી દૂર ખેંચાઈ ગયું રે, જીવનમાં બધું ધોવાઈ ગયું રે
સમજાયું ઘણું, માન્યું એને, તોયે શંકા તો ના મટી રે - કિનારે...
હર કાર્યમાંથી હિંમત તૂટી, શંકાએ ધીરજ જ્યાં ખુટાડી રે - કિનારે...
ગઈ શ્રદ્ધા ત્યાં તો હટી, કરી ગઈ મુશ્કેલી એ તો ઊભી રે - કિનારે...
યત્નોમાં તો ત્યાં ગરમી ખૂટી, શંકાનો તાપ જ્યાં ફેલાયો રે - કિનારે...
સહનશીલતા જીવનમાં ખૂટી, નજર કાંઈ જુદું રહી ગોતતી રે - કિનારે...
સમતુલા જીવનની ગઈ હચમચાવી, કરી ગઈ તોફાન ઊભું એતો રે - કિનારે...
શાંતિ હૈયાની ગઈ ખળભળી, અશાંતિ ઊભી એ તો કરી ગઈ રે - કિનારે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōyuṁ, jāṇyuṁ, anubhavyuṁ, tōyē haiyē śaṁkāō jāgī rē
kinārē āvēluṁ vhāṇa, kinārēthī dūra khēṁcāī gayuṁ rē, jīvanamāṁ badhuṁ dhōvāī gayuṁ rē
samajāyuṁ ghaṇuṁ, mānyuṁ ēnē, tōyē śaṁkā tō nā maṭī rē - kinārē...
hara kāryamāṁthī hiṁmata tūṭī, śaṁkāē dhīraja jyāṁ khuṭāḍī rē - kinārē...
gaī śraddhā tyāṁ tō haṭī, karī gaī muśkēlī ē tō ūbhī rē - kinārē...
yatnōmāṁ tō tyāṁ garamī khūṭī, śaṁkānō tāpa jyāṁ phēlāyō rē - kinārē...
sahanaśīlatā jīvanamāṁ khūṭī, najara kāṁī juduṁ rahī gōtatī rē - kinārē...
samatulā jīvananī gaī hacamacāvī, karī gaī tōphāna ūbhuṁ ētō rē - kinārē...
śāṁti haiyānī gaī khalabhalī, aśāṁti ūbhī ē tō karī gaī rē - kinārē...
|