Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3231 | Date: 05-Jun-1991
રોકી રહ્યો છે રાહ તો તું તારી શાને રે, વિચલિત બનીને
Rōkī rahyō chē rāha tō tuṁ tārī śānē rē, vicalita banīnē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3231 | Date: 05-Jun-1991

રોકી રહ્યો છે રાહ તો તું તારી શાને રે, વિચલિત બનીને

  No Audio

rōkī rahyō chē rāha tō tuṁ tārī śānē rē, vicalita banīnē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-06-05 1991-06-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14220 રોકી રહ્યો છે રાહ તો તું તારી શાને રે, વિચલિત બનીને રોકી રહ્યો છે રાહ તો તું તારી શાને રે, વિચલિત બનીને

સમજ જરા, ગુમાવી રહ્યો છે રે શું તું, ખોટા વિચારો તો કરીને

વળશે શું તારું રે જીવનમાં, અંગતને તો વેરી બનાવીને - સમજ...

સાફ કર તારા દિલ પર, વળ્યું શું રે લોભ લાલચની ધૂળ ચડાવીને - સમજ...

રહ્યો છે શું તું રે મેળવી, આજનું કામ કાલ પર તો છોડીને - સમજ...

કરતા સામનો વિપરીત સંજોગોને, વળ્યું શું તારું, ધીરજ ગુમાવીને - સમજ...

રહીશ તું તો ત્યાંને ત્યાં, આક્ષેપો ખોટા અન્ય પર તો કરીને - સમજ...

જીવવું નથી જ્યાં અન્યની દયા પર, વળશે શું દયાપાત્ર બનીને - સમજ...

રહીશ ગુમાવતો જો તું શક્તિ તો તારી, વળશે શું, શક્તિનું સંતાન કહેવરાવીને - સમજ...

જીવન છે તારું જીવવું છે તારી રીતે, વળશે શું ખોટી રીતે જીવીને - સમજ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōkī rahyō chē rāha tō tuṁ tārī śānē rē, vicalita banīnē

samaja jarā, gumāvī rahyō chē rē śuṁ tuṁ, khōṭā vicārō tō karīnē

valaśē śuṁ tāruṁ rē jīvanamāṁ, aṁgatanē tō vērī banāvīnē - samaja...

sāpha kara tārā dila para, valyuṁ śuṁ rē lōbha lālacanī dhūla caḍāvīnē - samaja...

rahyō chē śuṁ tuṁ rē mēlavī, ājanuṁ kāma kāla para tō chōḍīnē - samaja...

karatā sāmanō viparīta saṁjōgōnē, valyuṁ śuṁ tāruṁ, dhīraja gumāvīnē - samaja...

rahīśa tuṁ tō tyāṁnē tyāṁ, ākṣēpō khōṭā anya para tō karīnē - samaja...

jīvavuṁ nathī jyāṁ anyanī dayā para, valaśē śuṁ dayāpātra banīnē - samaja...

rahīśa gumāvatō jō tuṁ śakti tō tārī, valaśē śuṁ, śaktinuṁ saṁtāna kahēvarāvīnē - samaja...

jīvana chē tāruṁ jīvavuṁ chē tārī rītē, valaśē śuṁ khōṭī rītē jīvīnē - samaja...
Scan Image

Gujarati Bhajan no. 3231 by Satguru Devendra Ghia - Kaka
First...322932303231...Last