1991-06-06
1991-06-06
1991-06-06
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14221
ભળતી ચીજો ને ભળતી વાતો તો જે કરે, વિશ્વાસ એના પર તો કેમ રહે

કહે કાંઈ ને જીવનમાં તો જે જુદું કરતો રહે, વિશ્વાસ એના પર તો કેમ રહે
ખોટી ડંફાસ, ને મોટી વાતો જે કરતો રહે, વિશ્વાસ એના પર તો કેમ રહે
જવું હોય જેણે પશ્ચિમ, દક્ષિણ દેખાડતો રહે, વિશ્વાસ એના પર તો કેમ રહે
શૂરવીરતાની વાતો કરે, અણી વખતે માટી પગો રહે, વિશ્વાસ એના પર તો કેમ રહે
શબ્દે શબ્દે જીવનમાં તો જે ફરતો રહે, વિશ્વાસ એના પર તો કેમ રહે
ક્ષણમાં તો શાંત રહે ને ક્ષણમાં તો જે ઉકળી ઉઠે, વિશ્વાસ એના પર તો કેમ રહે
જીવનભર તો જે સત્ય સામે આંખ આડા કાન કરે, વિશ્વાસ એના પર તો કેમ રહે
જીવનભર તો જે ખોટું કરતો ને બોલતો રહે, વિશ્વાસ એના પર તો કેમ રહે
સમયસર ને સમય પર તો જે કાંઈ ના કરે, વિશ્વાસ એના પર તો કેમ રહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bhalatī cījō nē bhalatī vātō tō jē karē, viśvāsa ēnā para tō kēma rahē
kahē kāṁī nē jīvanamāṁ tō jē juduṁ karatō rahē, viśvāsa ēnā para tō kēma rahē
khōṭī ḍaṁphāsa, nē mōṭī vātō jē karatō rahē, viśvāsa ēnā para tō kēma rahē
javuṁ hōya jēṇē paścima, dakṣiṇa dēkhāḍatō rahē, viśvāsa ēnā para tō kēma rahē
śūravīratānī vātō karē, aṇī vakhatē māṭī pagō rahē, viśvāsa ēnā para tō kēma rahē
śabdē śabdē jīvanamāṁ tō jē pharatō rahē, viśvāsa ēnā para tō kēma rahē
kṣaṇamāṁ tō śāṁta rahē nē kṣaṇamāṁ tō jē ukalī uṭhē, viśvāsa ēnā para tō kēma rahē
jīvanabhara tō jē satya sāmē āṁkha āḍā kāna karē, viśvāsa ēnā para tō kēma rahē
jīvanabhara tō jē khōṭuṁ karatō nē bōlatō rahē, viśvāsa ēnā para tō kēma rahē
samayasara nē samaya para tō jē kāṁī nā karē, viśvāsa ēnā para tō kēma rahē
|