Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3238 | Date: 11-Jun-1991
રહ્યા છે ઓળંગી ને ઓળંગી, રેખા સ્વાર્થની તો જગમાં જ્યાં, માનવી રે
Rahyā chē ōlaṁgī nē ōlaṁgī, rēkhā svārthanī tō jagamāṁ jyāṁ, mānavī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3238 | Date: 11-Jun-1991

રહ્યા છે ઓળંગી ને ઓળંગી, રેખા સ્વાર્થની તો જગમાં જ્યાં, માનવી રે

  No Audio

rahyā chē ōlaṁgī nē ōlaṁgī, rēkhā svārthanī tō jagamāṁ jyāṁ, mānavī rē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-06-11 1991-06-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14227 રહ્યા છે ઓળંગી ને ઓળંગી, રેખા સ્વાર્થની તો જગમાં જ્યાં, માનવી રે રહ્યા છે ઓળંગી ને ઓળંગી, રેખા સ્વાર્થની તો જગમાં જ્યાં, માનવી રે

માનવતા, રે માનવતા માનવીની ત્યાં તો મરી પરવારી રે

ઢોંગને છેતરવામાં, બનતા રહ્યા જ્યાં પાવરધા રે માનવી રે

સ્વાર્થે રે બન્યા ને સ્વાર્થે રે તૂટયાં, સંબંધો જગમાં તારા રે માનવી રે

પરદુઃખે તો જ્યાં, ગોતવાં પડે છે આંસુ, થઈ છે હાલત ભારે રે માનવી રે

ગોતતાં ફરે જ્યાં, પાણીમાંથી પોદા, વિશાળતા હૈયાની દીધી રે મીટાવી રે

સ્વાર્થમાં તો સુખ ગોતે, પરદુઃખે દુઃખી થઈ શકે, ક્યાંથી રે માનવી રે

સાચા ને ખોટા ઓળખવા બન્યા મુશ્કેલ, સાધુને નામે પૂજે ઢોંગીને રે માનવી રે

સ્વાર્થની માળા રટતા રહે દિનરાત, સૂઝે બીજું એને ક્યાંથી રે

બની ગઈ છે એમાં તો દિવાલ, મળતાં પ્રભુને અટકાવે રે માનવી રે
View Original Increase Font Decrease Font

રહ્યા છે ઓળંગી ને ઓળંગી, રેખા સ્વાર્થની તો જગમાં જ્યાં, માનવી રે

માનવતા, રે માનવતા માનવીની ત્યાં તો મરી પરવારી રે

ઢોંગને છેતરવામાં, બનતા રહ્યા જ્યાં પાવરધા રે માનવી રે

સ્વાર્થે રે બન્યા ને સ્વાર્થે રે તૂટયાં, સંબંધો જગમાં તારા રે માનવી રે

પરદુઃખે તો જ્યાં, ગોતવાં પડે છે આંસુ, થઈ છે હાલત ભારે રે માનવી રે

ગોતતાં ફરે જ્યાં, પાણીમાંથી પોદા, વિશાળતા હૈયાની દીધી રે મીટાવી રે

સ્વાર્થમાં તો સુખ ગોતે, પરદુઃખે દુઃખી થઈ શકે, ક્યાંથી રે માનવી રે

સાચા ને ખોટા ઓળખવા બન્યા મુશ્કેલ, સાધુને નામે પૂજે ઢોંગીને રે માનવી રે

સ્વાર્થની માળા રટતા રહે દિનરાત, સૂઝે બીજું એને ક્યાંથી રે

બની ગઈ છે એમાં તો દિવાલ, મળતાં પ્રભુને અટકાવે રે માનવી રે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyā chē ōlaṁgī nē ōlaṁgī, rēkhā svārthanī tō jagamāṁ jyāṁ, mānavī rē

mānavatā, rē mānavatā mānavīnī tyāṁ tō marī paravārī rē

ḍhōṁganē chētaravāmāṁ, banatā rahyā jyāṁ pāvaradhā rē mānavī rē

svārthē rē banyā nē svārthē rē tūṭayāṁ, saṁbaṁdhō jagamāṁ tārā rē mānavī rē

paraduḥkhē tō jyāṁ, gōtavāṁ paḍē chē āṁsu, thaī chē hālata bhārē rē mānavī rē

gōtatāṁ pharē jyāṁ, pāṇīmāṁthī pōdā, viśālatā haiyānī dīdhī rē mīṭāvī rē

svārthamāṁ tō sukha gōtē, paraduḥkhē duḥkhī thaī śakē, kyāṁthī rē mānavī rē

sācā nē khōṭā ōlakhavā banyā muśkēla, sādhunē nāmē pūjē ḍhōṁgīnē rē mānavī rē

svārthanī mālā raṭatā rahē dinarāta, sūjhē bījuṁ ēnē kyāṁthī rē

banī gaī chē ēmāṁ tō divāla, malatāṁ prabhunē aṭakāvē rē mānavī rē
Scan Image

Gujarati Bhajan no. 3238 by Satguru Devendra Ghia - Kaka
First...323832393240...Last