Hymn No. 3239 | Date: 11-Jun-1991
તને રે મનવા, તને બીજી બધી વાત કરવા તો સમય મળે છે
tanē rē manavā, tanē bījī badhī vāta karavā tō samaya malē chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-06-11
1991-06-11
1991-06-11
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14228
તને રે મનવા, તને બીજી બધી વાત કરવા તો સમય મળે છે
તને રે મનવા, તને બીજી બધી વાત કરવા તો સમય મળે છે
નામ પ્રભુનું તો લેવા (2) વાંધા તું કેમ કાઢે છે
સ્વાર્થની પડી છે તને તો આદત, સ્વાર્થ માટે જગમાં તું બધું કરે છે
પ્રભુમિલન છે જગમાં સ્વાર્થ તો મોટો, આ સ્વાર્થ તો તું કેમ ભૂલે છે
ધનસંપત્તિ તો જીવનમાં જાશે લૂંટાઈ, નામસંપત્તિ તો વધતી રહે છે
જીવનમાં નામસંપત્તિ કરવા રે ભેગી, તું પાછો તો કેમ પડે છે
ધનસંપત્તિ ના તરાવી શકે જીવન પૂરું, પ્રભુનામ તો ભવસાગર તરાવે છે
માંડી લે હિસાબ તું આ તો જીવનમાં, ભૂલ આવી તું કેમ કરે છે
હરેક જીવનમાં, કોઈ ન કોઈ ના તો કામ કરી ગયું છે
રે મનવા, તું પ્રભુનું નામ લેવા, વાંધા તો કેમ કાઢે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tanē rē manavā, tanē bījī badhī vāta karavā tō samaya malē chē
nāma prabhunuṁ tō lēvā (2) vāṁdhā tuṁ kēma kāḍhē chē
svārthanī paḍī chē tanē tō ādata, svārtha māṭē jagamāṁ tuṁ badhuṁ karē chē
prabhumilana chē jagamāṁ svārtha tō mōṭō, ā svārtha tō tuṁ kēma bhūlē chē
dhanasaṁpatti tō jīvanamāṁ jāśē lūṁṭāī, nāmasaṁpatti tō vadhatī rahē chē
jīvanamāṁ nāmasaṁpatti karavā rē bhēgī, tuṁ pāchō tō kēma paḍē chē
dhanasaṁpatti nā tarāvī śakē jīvana pūruṁ, prabhunāma tō bhavasāgara tarāvē chē
māṁḍī lē hisāba tuṁ ā tō jīvanamāṁ, bhūla āvī tuṁ kēma karē chē
harēka jīvanamāṁ, kōī na kōī nā tō kāma karī gayuṁ chē
rē manavā, tuṁ prabhunuṁ nāma lēvā, vāṁdhā tō kēma kāḍhē chē
|