Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3240 | Date: 11-Jun-1991
રોક્યું ના રોકાયું રે, થાતા એ તો થઈ ગયું, ઉપાધિ એ તો ઊભી કરી ગયું
Rōkyuṁ nā rōkāyuṁ rē, thātā ē tō thaī gayuṁ, upādhi ē tō ūbhī karī gayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3240 | Date: 11-Jun-1991

રોક્યું ના રોકાયું રે, થાતા એ તો થઈ ગયું, ઉપાધિ એ તો ઊભી કરી ગયું

  No Audio

rōkyuṁ nā rōkāyuṁ rē, thātā ē tō thaī gayuṁ, upādhi ē tō ūbhī karī gayuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-06-11 1991-06-11 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14229 રોક્યું ના રોકાયું રે, થાતા એ તો થઈ ગયું, ઉપાધિ એ તો ઊભી કરી ગયું રોક્યું ના રોકાયું રે, થાતા એ તો થઈ ગયું, ઉપાધિ એ તો ઊભી કરી ગયું

ના તારું ત્યાં તો કાંઈ ચાલ્યું, હરિનું તો ધાર્યું ત્યાં તો થઈ ગયું

રોક્યું ના રોકાયું, કહેતા તો કહેવાઈ ગયું, પરિણામ ઊભું એ તો કરી ગયું

રોક્યું ના રોકાયું, માંગતા તો મંગાઈ ગયું, સાચવવું ભારે એ તો પડી ગયું

રોક્યું ના રોકાયું, પામતા પમાયું ના એ સચવાયું, આખર એ તો ખોવાયું

રોક્યું ના રોકાયું, કાબૂમાં ના રખાયું, ક્યાં ને ક્યાં ખેંચી એ તો ગયું

રોક્યું ના રોકાયું, ઊગતા ના ડામ્યું, વૃક્ષ મોટું ઊભું એનું તો થઈ ગયું

રોક્યું ના રોકાયું, અધવચ્ચે ના અટકાવાયું, વિનાશ ઊભું એ તો કરી ગયું
View Original Increase Font Decrease Font

રોક્યું ના રોકાયું રે, થાતા એ તો થઈ ગયું, ઉપાધિ એ તો ઊભી કરી ગયું

ના તારું ત્યાં તો કાંઈ ચાલ્યું, હરિનું તો ધાર્યું ત્યાં તો થઈ ગયું

રોક્યું ના રોકાયું, કહેતા તો કહેવાઈ ગયું, પરિણામ ઊભું એ તો કરી ગયું

રોક્યું ના રોકાયું, માંગતા તો મંગાઈ ગયું, સાચવવું ભારે એ તો પડી ગયું

રોક્યું ના રોકાયું, પામતા પમાયું ના એ સચવાયું, આખર એ તો ખોવાયું

રોક્યું ના રોકાયું, કાબૂમાં ના રખાયું, ક્યાં ને ક્યાં ખેંચી એ તો ગયું

રોક્યું ના રોકાયું, ઊગતા ના ડામ્યું, વૃક્ષ મોટું ઊભું એનું તો થઈ ગયું

રોક્યું ના રોકાયું, અધવચ્ચે ના અટકાવાયું, વિનાશ ઊભું એ તો કરી ગયું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rōkyuṁ nā rōkāyuṁ rē, thātā ē tō thaī gayuṁ, upādhi ē tō ūbhī karī gayuṁ

nā tāruṁ tyāṁ tō kāṁī cālyuṁ, harinuṁ tō dhāryuṁ tyāṁ tō thaī gayuṁ

rōkyuṁ nā rōkāyuṁ, kahētā tō kahēvāī gayuṁ, pariṇāma ūbhuṁ ē tō karī gayuṁ

rōkyuṁ nā rōkāyuṁ, māṁgatā tō maṁgāī gayuṁ, sācavavuṁ bhārē ē tō paḍī gayuṁ

rōkyuṁ nā rōkāyuṁ, pāmatā pamāyuṁ nā ē sacavāyuṁ, ākhara ē tō khōvāyuṁ

rōkyuṁ nā rōkāyuṁ, kābūmāṁ nā rakhāyuṁ, kyāṁ nē kyāṁ khēṁcī ē tō gayuṁ

rōkyuṁ nā rōkāyuṁ, ūgatā nā ḍāmyuṁ, vr̥kṣa mōṭuṁ ūbhuṁ ēnuṁ tō thaī gayuṁ

rōkyuṁ nā rōkāyuṁ, adhavaccē nā aṭakāvāyuṁ, vināśa ūbhuṁ ē tō karī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 3240 by Satguru Devendra Ghia - Kaka
First...323832393240...Last