Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3241 | Date: 19-Jun-1991
સીમાને તો મળશે, કદી તો કિનારા, અસીમિતને તો મળશે કિનારા તો ક્યાંથી
Sīmānē tō malaśē, kadī tō kinārā, asīmitanē tō malaśē kinārā tō kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3241 | Date: 19-Jun-1991

સીમાને તો મળશે, કદી તો કિનારા, અસીમિતને તો મળશે કિનારા તો ક્યાંથી

  No Audio

sīmānē tō malaśē, kadī tō kinārā, asīmitanē tō malaśē kinārā tō kyāṁthī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-06-19 1991-06-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14230 સીમાને તો મળશે, કદી તો કિનારા, અસીમિતને તો મળશે કિનારા તો ક્યાંથી સીમાને તો મળશે, કદી તો કિનારા, અસીમિતને તો મળશે કિનારા તો ક્યાંથી

ઉછળ્યું તો જેમાં, સમાયું જ્યાં એમાં, ગોતવું એમાંથી એને રે પાછું તો ક્યાંથી

પીગળ્યું ને બન્યું એકરસ જેમાં, અલગ અસ્તિત્વ મળશે, એનું રે ક્યાંથી

મળતાં સંજોગો, કરી ના જે શક્યા, કરી શકશે પછી, થાયે ખાત્રી એની રે ક્યાંથી

ફરતા રહે, ગોતતાં જે બહાનાં, વધી શકશે એ આગળ, કહી શકાશે એ ક્યાંથી

કરી નથી શક્યા દૂર દુશ્મન જે અંતરના, ઝઝૂમી શકશે જગમાં એ તો ક્યાંથી

હર પરિસ્થિતિમાં છે અસંતોષ તો જેને, રહી શકશે જીવનમાં, રાજી એ તો ક્યાંથી

ગોતવાં તો છે ઊગતા કિરણો તો પશ્ચિમમાં, મળશે એને, ત્યાંથી તો ક્યાંથી

રોકી શક્યા નથી, મનને સ્થિર તો જ્યાં, પામી શકશે દર્શન પ્રભુના એ તો ક્યાંથી
View Original Increase Font Decrease Font

સીમાને તો મળશે, કદી તો કિનારા, અસીમિતને તો મળશે કિનારા તો ક્યાંથી

ઉછળ્યું તો જેમાં, સમાયું જ્યાં એમાં, ગોતવું એમાંથી એને રે પાછું તો ક્યાંથી

પીગળ્યું ને બન્યું એકરસ જેમાં, અલગ અસ્તિત્વ મળશે, એનું રે ક્યાંથી

મળતાં સંજોગો, કરી ના જે શક્યા, કરી શકશે પછી, થાયે ખાત્રી એની રે ક્યાંથી

ફરતા રહે, ગોતતાં જે બહાનાં, વધી શકશે એ આગળ, કહી શકાશે એ ક્યાંથી

કરી નથી શક્યા દૂર દુશ્મન જે અંતરના, ઝઝૂમી શકશે જગમાં એ તો ક્યાંથી

હર પરિસ્થિતિમાં છે અસંતોષ તો જેને, રહી શકશે જીવનમાં, રાજી એ તો ક્યાંથી

ગોતવાં તો છે ઊગતા કિરણો તો પશ્ચિમમાં, મળશે એને, ત્યાંથી તો ક્યાંથી

રોકી શક્યા નથી, મનને સ્થિર તો જ્યાં, પામી શકશે દર્શન પ્રભુના એ તો ક્યાંથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sīmānē tō malaśē, kadī tō kinārā, asīmitanē tō malaśē kinārā tō kyāṁthī

uchalyuṁ tō jēmāṁ, samāyuṁ jyāṁ ēmāṁ, gōtavuṁ ēmāṁthī ēnē rē pāchuṁ tō kyāṁthī

pīgalyuṁ nē banyuṁ ēkarasa jēmāṁ, alaga astitva malaśē, ēnuṁ rē kyāṁthī

malatāṁ saṁjōgō, karī nā jē śakyā, karī śakaśē pachī, thāyē khātrī ēnī rē kyāṁthī

pharatā rahē, gōtatāṁ jē bahānāṁ, vadhī śakaśē ē āgala, kahī śakāśē ē kyāṁthī

karī nathī śakyā dūra duśmana jē aṁtaranā, jhajhūmī śakaśē jagamāṁ ē tō kyāṁthī

hara paristhitimāṁ chē asaṁtōṣa tō jēnē, rahī śakaśē jīvanamāṁ, rājī ē tō kyāṁthī

gōtavāṁ tō chē ūgatā kiraṇō tō paścimamāṁ, malaśē ēnē, tyāṁthī tō kyāṁthī

rōkī śakyā nathī, mananē sthira tō jyāṁ, pāmī śakaśē darśana prabhunā ē tō kyāṁthī
Scan Image

Gujarati Bhajan no. 3241 by Satguru Devendra Ghia - Kaka
First...324132423243...Last