Hymn No. 3248 | Date: 22-Jun-1991
અરે ઓ, પ્રભુજી રે પ્યારા, હૈયે જગાવી દર્શનના તો અંગારા
arē ō, prabhujī rē pyārā, haiyē jagāvī darśananā tō aṁgārā
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-06-22
1991-06-22
1991-06-22
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14237
અરે ઓ, પ્રભુજી રે પ્યારા, હૈયે જગાવી દર્શનના તો અંગારા
અરે ઓ, પ્રભુજી રે પ્યારા, હૈયે જગાવી દર્શનના તો અંગારા
રહ્યા છો, તમે શાને તો, મુજથી છુપાતા ને છુપાતા
હતો ડુબ્યો હું તો તમારી માયામાં, ખેંચીને મને તો તમારામાં - રહ્યા...
રસ્તા તો છે અજાણ્યા, નથી તો કોઈ સાથના તો ઠેકાણાં - રહ્યા...
હટયા નથી હૈયાના તો મૂંઝારા, રહ્યા છે વધતા ને વધતા તો મૂંઝારા - રહ્યા...
નથી કાંઈ સાચું તો જગમાં, તારી કૃપા વિના ના સમજાશે કે સમજવાના - રહ્યા...
જન્મોજનમ તો વીત્યા દર્શન વિના, થયા ના દર્શન તો તારા - રહ્યા...
તારી સાચી સમજ વિના, રહેશે જીવનમાં તો અંધારાં ને અંધારાં - રહ્યા...
નથી ખબર મને તો, લખ્યા છે તેં તો, જીવનના મારા કેટલા તો ફેરા - રહ્યા...
રહ્યા છે તાંતણા, કોશિશોના તો તૂટતા, દેજે શક્તિ એને તો સાંધવા - રહ્યા...
હવે ના છુપાઈ રહેતા તો મુજથી, જગાવ્યા છે હૈયે તો જ્યાં દર્શનના અંગારા - રહ્યા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō, prabhujī rē pyārā, haiyē jagāvī darśananā tō aṁgārā
rahyā chō, tamē śānē tō, mujathī chupātā nē chupātā
hatō ḍubyō huṁ tō tamārī māyāmāṁ, khēṁcīnē manē tō tamārāmāṁ - rahyā...
rastā tō chē ajāṇyā, nathī tō kōī sāthanā tō ṭhēkāṇāṁ - rahyā...
haṭayā nathī haiyānā tō mūṁjhārā, rahyā chē vadhatā nē vadhatā tō mūṁjhārā - rahyā...
nathī kāṁī sācuṁ tō jagamāṁ, tārī kr̥pā vinā nā samajāśē kē samajavānā - rahyā...
janmōjanama tō vītyā darśana vinā, thayā nā darśana tō tārā - rahyā...
tārī sācī samaja vinā, rahēśē jīvanamāṁ tō aṁdhārāṁ nē aṁdhārāṁ - rahyā...
nathī khabara manē tō, lakhyā chē tēṁ tō, jīvananā mārā kēṭalā tō phērā - rahyā...
rahyā chē tāṁtaṇā, kōśiśōnā tō tūṭatā, dējē śakti ēnē tō sāṁdhavā - rahyā...
havē nā chupāī rahētā tō mujathī, jagāvyā chē haiyē tō jyāṁ darśananā aṁgārā - rahyā...
|