Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3284 | Date: 17-Jul-1991
તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે
Tārī śaktinā bhaṁḍāra, tārā prēmanā bhaṁḍāra, prabhu sahunā kājē khullā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3284 | Date: 17-Jul-1991

તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે

  No Audio

tārī śaktinā bhaṁḍāra, tārā prēmanā bhaṁḍāra, prabhu sahunā kājē khullā chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-17 1991-07-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14273 તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે

પમાય એ તો પામે, લેવાય એ તે લે, બાકી ખાલી રહેતા આવ્યા છે

ના રાખ્યા ભેદ તેં તો, ખેદ એ તો પામે, જે લેવાનું તો ચૂક્યા છે

નિત્ય નિરંતર વ્હેતા રાખ્યા, કદી ના અટકાવ્યા ભક્તો એ તો પામ્યા છે

રહ્યા એ તો વ્હેતા ને વ્હેતા કદી ના એ ખૂટયા, સદા એ તો ભરપૂર છે

તારી મસ્તીમાં મસ્ત રહ્યા, મસ્ત જીવન જીવ્યા, એ તો જગજાહેર છે

રહ્યા તારી સાથ, આવ્યા ભંડાર એને હાથ, ખાલી ના એ તો રહ્યા છે

છે તું તો જગની માત, કરે ભક્ત સાથે વાત, ઇતિહાસે આ લખાયેલ છે

દયાધરમની વાત ગાજે જગમાં તો માત, રહ્યા માનવ તોયે દયાહીન છે

મચાવે માનવ બૂમરાણ, છો તમે ગુણોની ખાણ, ના જલદી એ તો સમજાય છે
View Original Increase Font Decrease Font

તારી શક્તિના ભંડાર, તારા પ્રેમના ભંડાર, પ્રભુ સહુના કાજે ખુલ્લા છે

પમાય એ તો પામે, લેવાય એ તે લે, બાકી ખાલી રહેતા આવ્યા છે

ના રાખ્યા ભેદ તેં તો, ખેદ એ તો પામે, જે લેવાનું તો ચૂક્યા છે

નિત્ય નિરંતર વ્હેતા રાખ્યા, કદી ના અટકાવ્યા ભક્તો એ તો પામ્યા છે

રહ્યા એ તો વ્હેતા ને વ્હેતા કદી ના એ ખૂટયા, સદા એ તો ભરપૂર છે

તારી મસ્તીમાં મસ્ત રહ્યા, મસ્ત જીવન જીવ્યા, એ તો જગજાહેર છે

રહ્યા તારી સાથ, આવ્યા ભંડાર એને હાથ, ખાલી ના એ તો રહ્યા છે

છે તું તો જગની માત, કરે ભક્ત સાથે વાત, ઇતિહાસે આ લખાયેલ છે

દયાધરમની વાત ગાજે જગમાં તો માત, રહ્યા માનવ તોયે દયાહીન છે

મચાવે માનવ બૂમરાણ, છો તમે ગુણોની ખાણ, ના જલદી એ તો સમજાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

tārī śaktinā bhaṁḍāra, tārā prēmanā bhaṁḍāra, prabhu sahunā kājē khullā chē

pamāya ē tō pāmē, lēvāya ē tē lē, bākī khālī rahētā āvyā chē

nā rākhyā bhēda tēṁ tō, khēda ē tō pāmē, jē lēvānuṁ tō cūkyā chē

nitya niraṁtara vhētā rākhyā, kadī nā aṭakāvyā bhaktō ē tō pāmyā chē

rahyā ē tō vhētā nē vhētā kadī nā ē khūṭayā, sadā ē tō bharapūra chē

tārī mastīmāṁ masta rahyā, masta jīvana jīvyā, ē tō jagajāhēra chē

rahyā tārī sātha, āvyā bhaṁḍāra ēnē hātha, khālī nā ē tō rahyā chē

chē tuṁ tō jaganī māta, karē bhakta sāthē vāta, itihāsē ā lakhāyēla chē

dayādharamanī vāta gājē jagamāṁ tō māta, rahyā mānava tōyē dayāhīna chē

macāvē mānava būmarāṇa, chō tamē guṇōnī khāṇa, nā jaladī ē tō samajāya chē
Scan Image

Gujarati Bhajan no. 3284 by Satguru Devendra Ghia - Kaka
First...328332843285...Last