1991-03-16
1991-03-16
1991-03-16
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14272
થઈ નથી શક્તી કલ્પના તારી, જોઈ નથી તને રે જગમાં

રે માડી still I love you, still I love you
ડૂબ્યો છું હું તો તારી માયામાં, રાચી રહ્યો છું મારી કાયામાં - રે માડી...
વીત્યા દિનો ઝાઝા નિષ્ફળતામાં, રહ્યો ખાતો ઝોલા નિરાશામાં - રે માડી...
રહ્યા મળતાં જીવો જગમાં, મળી નથી હજી તું તો જીવનમાં - રે માડી...
કીધા વિચારો તો સાચા ખોટા, આચરણમાં રહ્યા મોટા મીંડાં - રે માડી...
સાંભળ્યા છે જગમાં ગુણગાન તારા, થઈ નથી શક્તા ગુણગાન તારા રે - રે માડી...
છૂટયો નથી મોહ તો જગનો, છૂટતો નથી મોહ તો જીવનનો - રે માડી...
આવતાં રહ્યાં છે જીવનમાં તોફાનો, તોડતી રહી છે શ્રદ્ધાની દીવાલો - રે માડી...
માંગો જીવનની વધતી ને વધતી રહી, ના હજી એ તો અટકી શકી - રે માડી...
કરું તારી કલ્પના રે માડી, નથી તને એ તો પ્હોંચી શક્તી - રે માડી...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thaī nathī śaktī kalpanā tārī, jōī nathī tanē rē jagamāṁ
rē māḍī still I love you, still I love you
ḍūbyō chuṁ huṁ tō tārī māyāmāṁ, rācī rahyō chuṁ mārī kāyāmāṁ - rē māḍī...
vītyā dinō jhājhā niṣphalatāmāṁ, rahyō khātō jhōlā nirāśāmāṁ - rē māḍī...
rahyā malatāṁ jīvō jagamāṁ, malī nathī hajī tuṁ tō jīvanamāṁ - rē māḍī...
kīdhā vicārō tō sācā khōṭā, ācaraṇamāṁ rahyā mōṭā mīṁḍāṁ - rē māḍī...
sāṁbhalyā chē jagamāṁ guṇagāna tārā, thaī nathī śaktā guṇagāna tārā rē - rē māḍī...
chūṭayō nathī mōha tō jaganō, chūṭatō nathī mōha tō jīvananō - rē māḍī...
āvatāṁ rahyāṁ chē jīvanamāṁ tōphānō, tōḍatī rahī chē śraddhānī dīvālō - rē māḍī...
māṁgō jīvananī vadhatī nē vadhatī rahī, nā hajī ē tō aṭakī śakī - rē māḍī...
karuṁ tārī kalpanā rē māḍī, nathī tanē ē tō phōṁcī śaktī - rē māḍī...
|
|