Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3287 | Date: 18-Jul-1991
રમ ના તું તારી વૃત્તિથી, એકદિન તને એ તો રમાડી જાવાની
Rama nā tuṁ tārī vr̥ttithī, ēkadina tanē ē tō ramāḍī jāvānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3287 | Date: 18-Jul-1991

રમ ના તું તારી વૃત્તિથી, એકદિન તને એ તો રમાડી જાવાની

  No Audio

rama nā tuṁ tārī vr̥ttithī, ēkadina tanē ē tō ramāḍī jāvānī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-07-18 1991-07-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14276 રમ ના તું તારી વૃત્તિથી, એકદિન તને એ તો રમાડી જાવાની રમ ના તું તારી વૃત્તિથી, એકદિન તને એ તો રમાડી જાવાની

રમ્યા જે એમાં, રહ્યા છે રમતા એમાં, ના રમત એ તો પૂરી થવાની - રમ...

છે સાથમાં તો ઘણાં રે એના, રમત એની નથી તો સમજાવાની - રમ...

ખેંચી જાશે ક્યારે ક્યાં ને ક્યારે રે ક્યાં, સદા એ તો તને ખેંચવાની - રમ...

ખેંચાતો ને ખેંચાતો રહેશે જ્યાં એમાં, સ્વત્વની તાકાત, તારી તો તૂટવાની - રમ...

રાખ અને કર કોશિશો જીવનમાં, કાબૂમાં એને તો લેવાની - રમ...

સમજ ના એને સીધી સાદી, માંડ ના ખોટો આંક એની તો તાકાતનો - રમ...

લઈ જઈ શકશે એ તો સાચી રાહે, ભૂલજે ના આદત એની ભરમાવવાની - રમ...

દઈ સાથ એ તો છટકી જાશે, પડશે જરૂર તારે એને તો પકડી રાખવાની - રમ...

રાખજે એને તો સાથે ને સાથે, છે જાણીતી આદત એની તો છટકવાની - રમ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rama nā tuṁ tārī vr̥ttithī, ēkadina tanē ē tō ramāḍī jāvānī

ramyā jē ēmāṁ, rahyā chē ramatā ēmāṁ, nā ramata ē tō pūrī thavānī - rama...

chē sāthamāṁ tō ghaṇāṁ rē ēnā, ramata ēnī nathī tō samajāvānī - rama...

khēṁcī jāśē kyārē kyāṁ nē kyārē rē kyāṁ, sadā ē tō tanē khēṁcavānī - rama...

khēṁcātō nē khēṁcātō rahēśē jyāṁ ēmāṁ, svatvanī tākāta, tārī tō tūṭavānī - rama...

rākha anē kara kōśiśō jīvanamāṁ, kābūmāṁ ēnē tō lēvānī - rama...

samaja nā ēnē sīdhī sādī, māṁḍa nā khōṭō āṁka ēnī tō tākātanō - rama...

laī jaī śakaśē ē tō sācī rāhē, bhūlajē nā ādata ēnī bharamāvavānī - rama...

daī sātha ē tō chaṭakī jāśē, paḍaśē jarūra tārē ēnē tō pakaḍī rākhavānī - rama...

rākhajē ēnē tō sāthē nē sāthē, chē jāṇītī ādata ēnī tō chaṭakavānī - rama
Scan Image

Gujarati Bhajan no. 3287 by Satguru Devendra Ghia - Kaka
First...328632873288...Last