Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3290 | Date: 19-Jul-1991
નિષ્ફળતાને ગણી ના લેજે તું ભાગ્ય તો તારું
Niṣphalatānē gaṇī nā lējē tuṁ bhāgya tō tāruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3290 | Date: 19-Jul-1991

નિષ્ફળતાને ગણી ના લેજે તું ભાગ્ય તો તારું

  No Audio

niṣphalatānē gaṇī nā lējē tuṁ bhāgya tō tāruṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-19 1991-07-19 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14279 નિષ્ફળતાને ગણી ના લેજે તું ભાગ્ય તો તારું નિષ્ફળતાને ગણી ના લેજે તું ભાગ્ય તો તારું

ચૂકી ગયો સફળતાની કેડી, કેમ તેં ના એ સ્વીકાર્યું

આશા સાથે રહ્યો હતો તું મથતો, નિરાશાના દ્વારે કેમે પ્હોંચાયું

જડશે ચાવી એની, ગોતીશ કારણ એનું, મળશે તને જો એ સાચું

કરી ના જ્યાં તેં તૈયારી તો પૂરી, થયું ના ત્યારે તારું તો ધાર્યું

ચડી શક્યાં સફળતાનાં સોપાન જે, ના નિરાશાને જીવનમાં અપનાવ્યું

ઢોંગ દીધો જીવનમાં ત્યાગી, વાસ્તવિક્તાની ભૂમિ પર ભૂલ્યા ના ચાલવું

તણાયા ના એ લાગણીનાં પૂરમાં, કદી ધ્યેયને તો ના વિસાર્યું

રહ્યા એ ચાલતા ને ચાલતા, પરિણામ ધાર્યું ના જ્યાં સુધી આવ્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

niṣphalatānē gaṇī nā lējē tuṁ bhāgya tō tāruṁ

cūkī gayō saphalatānī kēḍī, kēma tēṁ nā ē svīkāryuṁ

āśā sāthē rahyō hatō tuṁ mathatō, nirāśānā dvārē kēmē phōṁcāyuṁ

jaḍaśē cāvī ēnī, gōtīśa kāraṇa ēnuṁ, malaśē tanē jō ē sācuṁ

karī nā jyāṁ tēṁ taiyārī tō pūrī, thayuṁ nā tyārē tāruṁ tō dhāryuṁ

caḍī śakyāṁ saphalatānāṁ sōpāna jē, nā nirāśānē jīvanamāṁ apanāvyuṁ

ḍhōṁga dīdhō jīvanamāṁ tyāgī, vāstaviktānī bhūmi para bhūlyā nā cālavuṁ

taṇāyā nā ē lāgaṇīnāṁ pūramāṁ, kadī dhyēyanē tō nā visāryuṁ

rahyā ē cālatā nē cālatā, pariṇāma dhāryuṁ nā jyāṁ sudhī āvyuṁ
Scan Image

Gujarati Bhajan no. 3290 by Satguru Devendra Ghia - Kaka
First...328932903291...Last