Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3304 | Date: 26-Jul-1991
છે અસ્તિત્વ તો દુઃખનું તો અભાવથી, દિલથી એને હટાવ
Chē astitva tō duḥkhanuṁ tō abhāvathī, dilathī ēnē haṭāva

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3304 | Date: 26-Jul-1991

છે અસ્તિત્વ તો દુઃખનું તો અભાવથી, દિલથી એને હટાવ

  No Audio

chē astitva tō duḥkhanuṁ tō abhāvathī, dilathī ēnē haṭāva

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-26 1991-07-26 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14293 છે અસ્તિત્વ તો દુઃખનું તો અભાવથી, દિલથી એને હટાવ છે અસ્તિત્વ તો દુઃખનું તો અભાવથી, દિલથી એને હટાવ

અસંતોષથી તો સદા, તારા મનને તો જગમાં તું બચાવ

છે પૂર્ણનો અંશ તો તું, પૂર્ણતામાં રહેજે જગમાં તો સદાય

આવવા ના દે હૈયે ઊણપ કદી, છે સાચો એનો એ તો ઉપાય

જાગી જ્યાં દ્વિધા કોઈ વાતની જ્યાં હૈયે, જાતો ના એમાં તણાઈ

હટાવજે હૈયેથી તો તારા રે એને, કરી કોટિ એના તો ઉપાય

મળે ના મળે જીવનમાં તને, છે એ તો તારા ભાગ્યને હાથ

મળ્યું ના મળ્યું જગમાં તને, ના જોડતો દુઃખને એમાં તો સાથ

સહી ના શક્યો જ્યાં અપમાન તું, કરતો ના તું અન્યનું અપમાન

જોડતો ના માન અપમાનને હર કાર્યમાં, છે એ તો સરળ ઉપાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē astitva tō duḥkhanuṁ tō abhāvathī, dilathī ēnē haṭāva

asaṁtōṣathī tō sadā, tārā mananē tō jagamāṁ tuṁ bacāva

chē pūrṇanō aṁśa tō tuṁ, pūrṇatāmāṁ rahējē jagamāṁ tō sadāya

āvavā nā dē haiyē ūṇapa kadī, chē sācō ēnō ē tō upāya

jāgī jyāṁ dvidhā kōī vātanī jyāṁ haiyē, jātō nā ēmāṁ taṇāī

haṭāvajē haiyēthī tō tārā rē ēnē, karī kōṭi ēnā tō upāya

malē nā malē jīvanamāṁ tanē, chē ē tō tārā bhāgyanē hātha

malyuṁ nā malyuṁ jagamāṁ tanē, nā jōḍatō duḥkhanē ēmāṁ tō sātha

sahī nā śakyō jyāṁ apamāna tuṁ, karatō nā tuṁ anyanuṁ apamāna

jōḍatō nā māna apamānanē hara kāryamāṁ, chē ē tō sarala upāya
Scan Image

Gujarati Bhajan no. 3304 by Satguru Devendra Ghia - Kaka
First...330433053306...Last