Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3308 | Date: 29-Jul-1991
રે મારી રખવાળી રે મા, રે મારી રખવાળી રે મા
Rē mārī rakhavālī rē mā, rē mārī rakhavālī rē mā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 3308 | Date: 29-Jul-1991

રે મારી રખવાળી રે મા, રે મારી રખવાળી રે મા

  No Audio

rē mārī rakhavālī rē mā, rē mārī rakhavālī rē mā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1991-07-29 1991-07-29 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14297 રે મારી રખવાળી રે મા, રે મારી રખવાળી રે મા રે મારી રખવાળી રે મા, રે મારી રખવાળી રે મા

આવે ને જાગે તોફાનો તો જીવનમાં, ટકવાને રે એમાં

દયા નથી તારી માંગતો, શક્તિ તારી હું તો માગું છું

કરવા પડે સામના ને મુકાબલા તો જીવનમાં, કરવા સામના એમાં - દયા...

સંજોગે સંજોગે રચાય સમીકરણો જીવનમાં નવાં, સમજવા એને - દયા...

અજ્ઞાન તિમિર રહ્યાં છે ફેલાતાં જીવનમાં, પામવા પ્રકાશ એમાં - દયા...

જીવનમાં અપનાવવા સહુને, કરવા પ્રેમ ને પ્રેમ સહુનો પામવા - દયા...

છે સફળતા તો કર્મના હાથમાં, કરવાં કર્મો તો સાચા જીવનમાં - દયા...

જીવનમાં સંતોષ સાધવા ને જીવનમાં, ધ્યાનની એકાગ્રતા પામવા - દયા...

નિર્મળ હૈયું રાખવા ને સદ્ગુણો તો, જીવનમાં વિકસાવવા - દયા...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rē mārī rakhavālī rē mā, rē mārī rakhavālī rē mā

āvē nē jāgē tōphānō tō jīvanamāṁ, ṭakavānē rē ēmāṁ

dayā nathī tārī māṁgatō, śakti tārī huṁ tō māguṁ chuṁ

karavā paḍē sāmanā nē mukābalā tō jīvanamāṁ, karavā sāmanā ēmāṁ - dayā...

saṁjōgē saṁjōgē racāya samīkaraṇō jīvanamāṁ navāṁ, samajavā ēnē - dayā...

ajñāna timira rahyāṁ chē phēlātāṁ jīvanamāṁ, pāmavā prakāśa ēmāṁ - dayā...

jīvanamāṁ apanāvavā sahunē, karavā prēma nē prēma sahunō pāmavā - dayā...

chē saphalatā tō karmanā hāthamāṁ, karavāṁ karmō tō sācā jīvanamāṁ - dayā...

jīvanamāṁ saṁtōṣa sādhavā nē jīvanamāṁ, dhyānanī ēkāgratā pāmavā - dayā...

nirmala haiyuṁ rākhavā nē sadguṇō tō, jīvanamāṁ vikasāvavā - dayā...
Scan Image

Gujarati Bhajan no. 3308 by Satguru Devendra Ghia - Kaka
First...330733083309...Last