Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3309 | Date: 30-Jul-1991
જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે
Jāṇē sahu tō jagamāṁ kāla tō ūgavānī chē, jāṇē nā kōī jagamāṁ, kēvī javānī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3309 | Date: 30-Jul-1991

જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે

  No Audio

jāṇē sahu tō jagamāṁ kāla tō ūgavānī chē, jāṇē nā kōī jagamāṁ, kēvī javānī chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-07-30 1991-07-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14298 જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે

રહે સહુ તણાતા ને તણાતા વિચારોમાં, જાણે ના કોઈ, ક્યાં અટકવાના છે

લેતા રહ્યા શ્વાસ સહુ તો જગમાં, જાણે ના કોઈ, પૂરા ક્યારે એ થવાના છે

મન વિનાનો માનવી નથી તો જગમાં, જાણે ના કોઈ, ઊંડાણ એનાં કેટલાં છે

મળતાં રહે તો સહુ જગમાં જાણે ના, કોઈ કાલે કેટલાને મળવાના છે

રહે જનમતા તો સંતાનો તો જગમાં, જાણે ના માબાપ એ કેવા થવાના છે

ઊઠે સહુ જગમાં, લઈ કંઈક મનમાં મનસૂબા, જાણે ના પૂરા કેટલાં તો થવાના છે

કરતા રહ્યા સહુ કરતા કર્મો તો જગમાં, જાણે ના કોઈ, ક્યાં એ લઈ જવાના છે

જાણે સહુ આવ્યા ને જવાના છે, જાણે ના ખુદ જગમાં તો કેટલું રહેવાના છે

ભાગ્યની સામે છે લડત તો સહુની, ના જાણે જીત એમાં કોની થવાની છે
View Original Increase Font Decrease Font

જાણે સહુ તો જગમાં કાલ તો ઊગવાની છે, જાણે ના કોઈ જગમાં, કેવી જવાની છે

રહે સહુ તણાતા ને તણાતા વિચારોમાં, જાણે ના કોઈ, ક્યાં અટકવાના છે

લેતા રહ્યા શ્વાસ સહુ તો જગમાં, જાણે ના કોઈ, પૂરા ક્યારે એ થવાના છે

મન વિનાનો માનવી નથી તો જગમાં, જાણે ના કોઈ, ઊંડાણ એનાં કેટલાં છે

મળતાં રહે તો સહુ જગમાં જાણે ના, કોઈ કાલે કેટલાને મળવાના છે

રહે જનમતા તો સંતાનો તો જગમાં, જાણે ના માબાપ એ કેવા થવાના છે

ઊઠે સહુ જગમાં, લઈ કંઈક મનમાં મનસૂબા, જાણે ના પૂરા કેટલાં તો થવાના છે

કરતા રહ્યા સહુ કરતા કર્મો તો જગમાં, જાણે ના કોઈ, ક્યાં એ લઈ જવાના છે

જાણે સહુ આવ્યા ને જવાના છે, જાણે ના ખુદ જગમાં તો કેટલું રહેવાના છે

ભાગ્યની સામે છે લડત તો સહુની, ના જાણે જીત એમાં કોની થવાની છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇē sahu tō jagamāṁ kāla tō ūgavānī chē, jāṇē nā kōī jagamāṁ, kēvī javānī chē

rahē sahu taṇātā nē taṇātā vicārōmāṁ, jāṇē nā kōī, kyāṁ aṭakavānā chē

lētā rahyā śvāsa sahu tō jagamāṁ, jāṇē nā kōī, pūrā kyārē ē thavānā chē

mana vinānō mānavī nathī tō jagamāṁ, jāṇē nā kōī, ūṁḍāṇa ēnāṁ kēṭalāṁ chē

malatāṁ rahē tō sahu jagamāṁ jāṇē nā, kōī kālē kēṭalānē malavānā chē

rahē janamatā tō saṁtānō tō jagamāṁ, jāṇē nā mābāpa ē kēvā thavānā chē

ūṭhē sahu jagamāṁ, laī kaṁīka manamāṁ manasūbā, jāṇē nā pūrā kēṭalāṁ tō thavānā chē

karatā rahyā sahu karatā karmō tō jagamāṁ, jāṇē nā kōī, kyāṁ ē laī javānā chē

jāṇē sahu āvyā nē javānā chē, jāṇē nā khuda jagamāṁ tō kēṭaluṁ rahēvānā chē

bhāgyanī sāmē chē laḍata tō sahunī, nā jāṇē jīta ēmāṁ kōnī thavānī chē
Scan Image

Gujarati Bhajan no. 3309 by Satguru Devendra Ghia - Kaka
First...330733083309...Last