Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3311 | Date: 30-Jul-1991
શું થઈ ગયું, શું થઈ ગયું, મને આ તો શું થઈ ગયું
Śuṁ thaī gayuṁ, śuṁ thaī gayuṁ, manē ā tō śuṁ thaī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 3311 | Date: 30-Jul-1991

શું થઈ ગયું, શું થઈ ગયું, મને આ તો શું થઈ ગયું

  No Audio

śuṁ thaī gayuṁ, śuṁ thaī gayuṁ, manē ā tō śuṁ thaī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1991-07-30 1991-07-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14300 શું થઈ ગયું, શું થઈ ગયું, મને આ તો શું થઈ ગયું શું થઈ ગયું, શું થઈ ગયું, મને આ તો શું થઈ ગયું

ઘૂમતું માયામાં મનડું મારું, આજ માયાને ભી ભૂલી ગયું

ઊછળતી હૈયામાં જગની આશાઓનું, શમન ત્યાં થઈ ગયું

ના સ્થિર રહેતું મનડું મારું, આજ ત્યાં તો સ્થિર થઈ ગયું

ભૂલી જતું ચિત્ત મારું, રૂપ માડી તારું તો ના ભૂલી શક્યું

નજરે નજરમાં ઊપસી મૂર્તિ તારી, મસ્ત એમાં બની ગયું

સમય સાથે દોડતું મન મારું, ત્યાં સમય પણ ભૂલી ગયું

ભૂખ તરસ પાછળ રહેતું દોડતું, આજ એને પણ વીસરી ગયું

આદતની જોરમાં ભીંસાતું, આદત એની તો વીસરી ગયું

ભાન પ્રભુનું જાગ્યું, જગભાન ભુલાયું, ભાન તનનું ભુલાઈ ગયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śuṁ thaī gayuṁ, śuṁ thaī gayuṁ, manē ā tō śuṁ thaī gayuṁ

ghūmatuṁ māyāmāṁ manaḍuṁ māruṁ, āja māyānē bhī bhūlī gayuṁ

ūchalatī haiyāmāṁ jaganī āśāōnuṁ, śamana tyāṁ thaī gayuṁ

nā sthira rahētuṁ manaḍuṁ māruṁ, āja tyāṁ tō sthira thaī gayuṁ

bhūlī jatuṁ citta māruṁ, rūpa māḍī tāruṁ tō nā bhūlī śakyuṁ

najarē najaramāṁ ūpasī mūrti tārī, masta ēmāṁ banī gayuṁ

samaya sāthē dōḍatuṁ mana māruṁ, tyāṁ samaya paṇa bhūlī gayuṁ

bhūkha tarasa pāchala rahētuṁ dōḍatuṁ, āja ēnē paṇa vīsarī gayuṁ

ādatanī jōramāṁ bhīṁsātuṁ, ādata ēnī tō vīsarī gayuṁ

bhāna prabhunuṁ jāgyuṁ, jagabhāna bhulāyuṁ, bhāna tananuṁ bhulāī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 3311 by Satguru Devendra Ghia - Kaka
First...331033113312...Last