1991-07-31
1991-07-31
1991-07-31
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14301
નાચી નાચી વૃત્તિઓના હાથમાં, તને તો શું મળ્યું (2)
નાચી નાચી વૃત્તિઓના હાથમાં, તને તો શું મળ્યું (2)
હતું અને મળત તને તો જે હાથમાં, દોડી પાછળ, ગુમાવવું પડયું
જોઈતી હતી મનની તો સ્થિરતા, અસ્થિર તારે બનવું પડયું
ચાહના હતી શાંતિની તો હૈયે, અશાંત એમાં તો રહેવું પડયું
પ્હોંચવું હતું તો જ્યાં, ના પહોંચાયું, ત્યાં, અધવચ્ચે અટકી જવું પડયું
વધી વધી જીવનમાં તો આગળ, પાછા એમાં તો પડવું પડયું
નિર્ણયો રહ્યા તારા તો બદલાતા, ખાલી હાથ તો રહેવું પડયું
કરી પોતાનાને તો પારકા, જીવનમાં ઘણું બધું તો ખોવું પડયું
વૃત્તિઓના નાચમાં નાચી સદા, જીવનમાં તને તો શું મળ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nācī nācī vr̥ttiōnā hāthamāṁ, tanē tō śuṁ malyuṁ (2)
hatuṁ anē malata tanē tō jē hāthamāṁ, dōḍī pāchala, gumāvavuṁ paḍayuṁ
jōītī hatī mananī tō sthiratā, asthira tārē banavuṁ paḍayuṁ
cāhanā hatī śāṁtinī tō haiyē, aśāṁta ēmāṁ tō rahēvuṁ paḍayuṁ
phōṁcavuṁ hatuṁ tō jyāṁ, nā pahōṁcāyuṁ, tyāṁ, adhavaccē aṭakī javuṁ paḍayuṁ
vadhī vadhī jīvanamāṁ tō āgala, pāchā ēmāṁ tō paḍavuṁ paḍayuṁ
nirṇayō rahyā tārā tō badalātā, khālī hātha tō rahēvuṁ paḍayuṁ
karī pōtānānē tō pārakā, jīvanamāṁ ghaṇuṁ badhuṁ tō khōvuṁ paḍayuṁ
vr̥ttiōnā nācamāṁ nācī sadā, jīvanamāṁ tanē tō śuṁ malyuṁ
|