1991-08-04
1991-08-04
1991-08-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14308
ઊતરશે રે જ્યાં તું, ઊંડો ને ઊંડો, તારા તો મનસાગરમાં

શકીશ તું મેળવી ત્યાં તો અવનવું, હતું ના જે તારા ધ્યાનમાં
છે સાગર જેવું એ ઊંડું , ઊતરતા ઊંડે મળશે ખજાનો અણમોલ હાથમાં
જાશે કલ્પના તારી તો અટકી, જોઈશ ખજાનો સામે જ્યાં ખૂલતાં
છે ગહેરાઈની ગલી અટપટી એની, થાશે વિશ્વાસે માર્ગ ત્યાં મોકળા
અનેક ક્ષણિક ચમકારા મળશે ત્યાં, જાતો ના તણાઈ તું એમાં
જોઈશ અજાણ્યાં બીજ ત્યાં તો તું, સચવાઈને ત્યાં તો પડેલાં
આવતા ઉપર જાશે એકદિન ઊગી, જાશે અચરજમાં તને તો નાખી
નિતનવીનતાનો છે એ ખજાનો, રહેતો ના તું એનાથી અજાણ્યો
ખૂલ્યો જ્યાં તારાથી એ ખજાનો, જગખજાનો તું ભૂલી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ūtaraśē rē jyāṁ tuṁ, ūṁḍō nē ūṁḍō, tārā tō manasāgaramāṁ
śakīśa tuṁ mēlavī tyāṁ tō avanavuṁ, hatuṁ nā jē tārā dhyānamāṁ
chē sāgara jēvuṁ ē ūṁḍuṁ , ūtaratā ūṁḍē malaśē khajānō aṇamōla hāthamāṁ
jāśē kalpanā tārī tō aṭakī, jōīśa khajānō sāmē jyāṁ khūlatāṁ
chē gahērāīnī galī aṭapaṭī ēnī, thāśē viśvāsē mārga tyāṁ mōkalā
anēka kṣaṇika camakārā malaśē tyāṁ, jātō nā taṇāī tuṁ ēmāṁ
jōīśa ajāṇyāṁ bīja tyāṁ tō tuṁ, sacavāīnē tyāṁ tō paḍēlāṁ
āvatā upara jāśē ēkadina ūgī, jāśē acarajamāṁ tanē tō nākhī
nitanavīnatānō chē ē khajānō, rahētō nā tuṁ ēnāthī ajāṇyō
khūlyō jyāṁ tārāthī ē khajānō, jagakhajānō tuṁ bhūlī jāśē
|