1991-08-05
1991-08-05
1991-08-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14309
આવનારને જીવનમાં તો આવકારો, દેજો ના એને તો જાકારો
આવનારને જીવનમાં તો આવકારો, દેજો ના એને તો જાકારો
વાત હૈયામાં આ તો ઉતારો (2)
આવ્યું દુઃખ એને ભી સત્કારો, વાસ્તવિક્તાને જીવનમાં તો સ્વીકારો
સફળતાનો ઢંઢેરો તો ના પીટાવો, આંટીઘૂંટીમાં ના કોઈને તો નાંખો
સત્યને જીવનનું તો અંગ બનાવો, હિંસાને તો હૈયેથી હટાવો
પ્રેમને જીવનમાં તો અપનાવો, વેરને હૈયેથી દૂર ને દૂર રાખો
શંકાને જીવનમાં તો સ્થાન ન આપો, ઇર્ષ્યાના મૂળને તો ત્યાંથી કાપો
મિત્રો ને સાથીદારોને તો આવકારો, દેજો ના કદી એમને તો જાકારો
આવ્યા સંજોગોને દેજો આવકારો, કદી ના એનાથી તો કંટાળો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આવનારને જીવનમાં તો આવકારો, દેજો ના એને તો જાકારો
વાત હૈયામાં આ તો ઉતારો (2)
આવ્યું દુઃખ એને ભી સત્કારો, વાસ્તવિક્તાને જીવનમાં તો સ્વીકારો
સફળતાનો ઢંઢેરો તો ના પીટાવો, આંટીઘૂંટીમાં ના કોઈને તો નાંખો
સત્યને જીવનનું તો અંગ બનાવો, હિંસાને તો હૈયેથી હટાવો
પ્રેમને જીવનમાં તો અપનાવો, વેરને હૈયેથી દૂર ને દૂર રાખો
શંકાને જીવનમાં તો સ્થાન ન આપો, ઇર્ષ્યાના મૂળને તો ત્યાંથી કાપો
મિત્રો ને સાથીદારોને તો આવકારો, દેજો ના કદી એમને તો જાકારો
આવ્યા સંજોગોને દેજો આવકારો, કદી ના એનાથી તો કંટાળો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvanāranē jīvanamāṁ tō āvakārō, dējō nā ēnē tō jākārō
vāta haiyāmāṁ ā tō utārō (2)
āvyuṁ duḥkha ēnē bhī satkārō, vāstaviktānē jīvanamāṁ tō svīkārō
saphalatānō ḍhaṁḍhērō tō nā pīṭāvō, āṁṭīghūṁṭīmāṁ nā kōīnē tō nāṁkhō
satyanē jīvananuṁ tō aṁga banāvō, hiṁsānē tō haiyēthī haṭāvō
prēmanē jīvanamāṁ tō apanāvō, vēranē haiyēthī dūra nē dūra rākhō
śaṁkānē jīvanamāṁ tō sthāna na āpō, irṣyānā mūlanē tō tyāṁthī kāpō
mitrō nē sāthīdārōnē tō āvakārō, dējō nā kadī ēmanē tō jākārō
āvyā saṁjōgōnē dējō āvakārō, kadī nā ēnāthī tō kaṁṭālō
|
|