Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3358 | Date: 27-Aug-1991
રહે ભલે પ્રભુ તારી નજરથી તો દૂર ને દૂર
Rahē bhalē prabhu tārī najarathī tō dūra nē dūra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3358 | Date: 27-Aug-1991

રહે ભલે પ્રભુ તારી નજરથી તો દૂર ને દૂર

  No Audio

rahē bhalē prabhu tārī najarathī tō dūra nē dūra

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-08-27 1991-08-27 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14347 રહે ભલે પ્રભુ તારી નજરથી તો દૂર ને દૂર રહે ભલે પ્રભુ તારી નજરથી તો દૂર ને દૂર

રાખતો ના તું, એને રે, તારા હૈયાથી તો દૂર

લાગે ભલે તને ક્યારેક જીવનમાં, નથી કાંઈ એ ક્રૂર - રાખતો...

તારા કાજે તો રહે છે રે વહેતાં, એના હૈયામાં ભાવનાં પૂર - રાખતો...

રહેજે રે સદા અને થાજે તું, એના ભાવમાં ચકચૂર - રાખતો...

છે એ તો તારા, બનાવજે એને તારા ભાવથી મજબૂર - રાખતો...

કરતો ના કોઈનું અનિષ્ટ, રહેજે એનાથી તો દૂર ને દૂર - રાખતો...

મન ને ભાવ છે તારી પાસે, રાખજે સાથે, રહેશે ના એ તો દૂર - રાખતો...

છે બધું તો એની રે પાસે, એની પાસે છે બધું ભરપૂર - રાખતો...

જઇશ ના પાસે કે લાવીશ પાસે, રહેશે એ તારાથી દૂર ને દૂર - રાખતો...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahē bhalē prabhu tārī najarathī tō dūra nē dūra

rākhatō nā tuṁ, ēnē rē, tārā haiyāthī tō dūra

lāgē bhalē tanē kyārēka jīvanamāṁ, nathī kāṁī ē krūra - rākhatō...

tārā kājē tō rahē chē rē vahētāṁ, ēnā haiyāmāṁ bhāvanāṁ pūra - rākhatō...

rahējē rē sadā anē thājē tuṁ, ēnā bhāvamāṁ cakacūra - rākhatō...

chē ē tō tārā, banāvajē ēnē tārā bhāvathī majabūra - rākhatō...

karatō nā kōīnuṁ aniṣṭa, rahējē ēnāthī tō dūra nē dūra - rākhatō...

mana nē bhāva chē tārī pāsē, rākhajē sāthē, rahēśē nā ē tō dūra - rākhatō...

chē badhuṁ tō ēnī rē pāsē, ēnī pāsē chē badhuṁ bharapūra - rākhatō...

jaiśa nā pāsē kē lāvīśa pāsē, rahēśē ē tārāthī dūra nē dūra - rākhatō...
Scan Image

Gujarati Bhajan no. 3358 by Satguru Devendra Ghia - Kaka
First...335833593360...Last