Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3359 | Date: 28-Aug-1991
રહ્યો તું મનથી ફરતો ને ફરતો, ના સ્થિર એમાં તો રહ્યો છે
Rahyō tuṁ manathī pharatō nē pharatō, nā sthira ēmāṁ tō rahyō chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3359 | Date: 28-Aug-1991

રહ્યો તું મનથી ફરતો ને ફરતો, ના સ્થિર એમાં તો રહ્યો છે

  No Audio

rahyō tuṁ manathī pharatō nē pharatō, nā sthira ēmāṁ tō rahyō chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-08-28 1991-08-28 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14348 રહ્યો તું મનથી ફરતો ને ફરતો, ના સ્થિર એમાં તો રહ્યો છે રહ્યો તું મનથી ફરતો ને ફરતો, ના સ્થિર એમાં તો રહ્યો છે

ફરિયાદમાં ના સ્થિર તો રહ્યો, રોજ બદલતો એને રહ્યો છે

રાખ્યા ના ભાવ સ્થિર તેં તો, રોજ એને તો બદલતો રહ્યો છે

ઇચ્છાઓ જાગી ને જગાવી નિતનવી, રોજ એને બદલતો રહ્યો છે

વિચારોમાં રહ્યો છે ફરતો ને ફરતો, રોજ એને બદલતો રહ્યો છે

રહ્યો તું વચનોમાં તો ફરતો ને ફરતો, ફરતો એમાં તો રહ્યો છે

ના વૃત્તિઓમાં તો સ્થિર રહી શક્યો, એમાં તો તું ફરતો રહ્યો છે

જાગી એક યાદ તો આજે, બીજી કાલે, રોજ યાદો તો બદલતો રહ્યો છે

જાગી જરૂરિયાત એક આજે, બીજી કાલે, જરૂરિયાત રોજ બદલતો રહ્યો છે

આવી આવીને જાય પાછો રે પ્રભુ, જ્યાં અસ્થિરને અસ્થિર તું તો રહ્યો છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahyō tuṁ manathī pharatō nē pharatō, nā sthira ēmāṁ tō rahyō chē

phariyādamāṁ nā sthira tō rahyō, rōja badalatō ēnē rahyō chē

rākhyā nā bhāva sthira tēṁ tō, rōja ēnē tō badalatō rahyō chē

icchāō jāgī nē jagāvī nitanavī, rōja ēnē badalatō rahyō chē

vicārōmāṁ rahyō chē pharatō nē pharatō, rōja ēnē badalatō rahyō chē

rahyō tuṁ vacanōmāṁ tō pharatō nē pharatō, pharatō ēmāṁ tō rahyō chē

nā vr̥ttiōmāṁ tō sthira rahī śakyō, ēmāṁ tō tuṁ pharatō rahyō chē

jāgī ēka yāda tō ājē, bījī kālē, rōja yādō tō badalatō rahyō chē

jāgī jarūriyāta ēka ājē, bījī kālē, jarūriyāta rōja badalatō rahyō chē

āvī āvīnē jāya pāchō rē prabhu, jyāṁ asthiranē asthira tuṁ tō rahyō chē
Scan Image

Gujarati Bhajan no. 3359 by Satguru Devendra Ghia - Kaka
First...335833593360...Last