Hymn No. 3363 | Date: 30-Aug-1991
છૂટયાં તો નીર, નયનોથી સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં
chūṭayāṁ tō nīra, nayanōthī sāmasāmāṁ rē jyāṁ, sāmasāmāṁ rē jyāṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1991-08-30
1991-08-30
1991-08-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14352
છૂટયાં તો નીર, નયનોથી સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં
છૂટયાં તો નીર, નયનોથી સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં
બની ગયું મુશ્કેલ કહેવું ત્યાં, કોણ કોને ઘાયલ ત્યાં કરી ગયું
રહ્યા નીરખતાં એકબીજાને, સામસામાં રે જ્યાં, સામસામાં રે જ્યાં
બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોને તો નીરખી રહ્યું
વધી ગઈ ધડકન હૈયાની, તો સામસામી રે જ્યાં, સામસામી રે જ્યાં
બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોની તો વધારી ગયું
તન ભાન ભુલાયું ત્યાં, જગ ભુલાયું ત્યાં, રહ્યા સામસામાં તો ત્યાં, સામસામાં તો ત્યાં
બની ગયું મુશ્કેલ કહેવું તો ત્યાં, કોણ ભાન વધુ ભૂલી ગયું
લાગી ગઈ આગ હૈયામાં જ્યાં, સામસામી તડપન ઉઠી રે ત્યાં, ઉઠી રે ત્યાં
બની ગયું મુંશ્કેલ કહેવું તો ત્યાં, કોણ કોને વધુ તડપાવી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chūṭayāṁ tō nīra, nayanōthī sāmasāmāṁ rē jyāṁ, sāmasāmāṁ rē jyāṁ
banī gayuṁ muśkēla kahēvuṁ tyāṁ, kōṇa kōnē ghāyala tyāṁ karī gayuṁ
rahyā nīrakhatāṁ ēkabījānē, sāmasāmāṁ rē jyāṁ, sāmasāmāṁ rē jyāṁ
banī gayuṁ muśkēla kahēvuṁ tō tyāṁ, kōṇa kōnē tō nīrakhī rahyuṁ
vadhī gaī dhaḍakana haiyānī, tō sāmasāmī rē jyāṁ, sāmasāmī rē jyāṁ
banī gayuṁ muśkēla kahēvuṁ tō tyāṁ, kōṇa kōnī tō vadhārī gayuṁ
tana bhāna bhulāyuṁ tyāṁ, jaga bhulāyuṁ tyāṁ, rahyā sāmasāmāṁ tō tyāṁ, sāmasāmāṁ tō tyāṁ
banī gayuṁ muśkēla kahēvuṁ tō tyāṁ, kōṇa bhāna vadhu bhūlī gayuṁ
lāgī gaī āga haiyāmāṁ jyāṁ, sāmasāmī taḍapana uṭhī rē tyāṁ, uṭhī rē tyāṁ
banī gayuṁ muṁśkēla kahēvuṁ tō tyāṁ, kōṇa kōnē vadhu taḍapāvī gayuṁ
|