Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3364 | Date: 30-Aug-1991
થાજે તું તૈયાર, કરજે તૈયારી, તું મળવા પ્રભુને
Thājē tuṁ taiyāra, karajē taiyārī, tuṁ malavā prabhunē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3364 | Date: 30-Aug-1991

થાજે તું તૈયાર, કરજે તૈયારી, તું મળવા પ્રભુને

  No Audio

thājē tuṁ taiyāra, karajē taiyārī, tuṁ malavā prabhunē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-08-30 1991-08-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14353 થાજે તું તૈયાર, કરજે તૈયારી, તું મળવા પ્રભુને થાજે તું તૈયાર, કરજે તૈયારી, તું મળવા પ્રભુને

પ્રભુ કાંઈ રસ્તામાં રેઢા પડયા નથી, પ્રભુ કાંઈ રસ્તામાં રેઢા પડયા નથી

મળશે તને ક્યારે ને ક્યાં, નથી નિયમ એનાં તો જ્યાં

મળ્યા છે એ કંઈકને, કરી જીવનમાં તૈયારી એણે તો જ્યાં - પ્રભુ...

રાત દિન મહેનત કરવી પડશે, કરવા તૈયારી તો જ્યાં - પ્રભુ...

બનાવ સંબંધ ગાઢ એવા, સંભવ ના જાગે તૂટવાનો જ્યાં - પ્રભુ...

તું શું છે, કોણ છે, જાણે છે બધું એ તો જ્યાં - પ્રભુ...

કરશે વાતો તારી સાથે, ના લેવાદેવા એમાં બીજાને જ્યાં - પ્રભુ...

સંભાળે અનેકને, સંભાળશે તને, મૂક્યો વિશ્વાસ એનામાં જ્યાં - પ્રભુ...

રોક્યાં ના કોઈને, રોક ના કોઈને, મળવા સાચા તૈયાર થયા રે જ્યાં - પ્રભુ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thājē tuṁ taiyāra, karajē taiyārī, tuṁ malavā prabhunē

prabhu kāṁī rastāmāṁ rēḍhā paḍayā nathī, prabhu kāṁī rastāmāṁ rēḍhā paḍayā nathī

malaśē tanē kyārē nē kyāṁ, nathī niyama ēnāṁ tō jyāṁ

malyā chē ē kaṁīkanē, karī jīvanamāṁ taiyārī ēṇē tō jyāṁ - prabhu...

rāta dina mahēnata karavī paḍaśē, karavā taiyārī tō jyāṁ - prabhu...

banāva saṁbaṁdha gāḍha ēvā, saṁbhava nā jāgē tūṭavānō jyāṁ - prabhu...

tuṁ śuṁ chē, kōṇa chē, jāṇē chē badhuṁ ē tō jyāṁ - prabhu...

karaśē vātō tārī sāthē, nā lēvādēvā ēmāṁ bījānē jyāṁ - prabhu...

saṁbhālē anēkanē, saṁbhālaśē tanē, mūkyō viśvāsa ēnāmāṁ jyāṁ - prabhu...

rōkyāṁ nā kōīnē, rōka nā kōīnē, malavā sācā taiyāra thayā rē jyāṁ - prabhu...
Scan Image

Gujarati Bhajan no. 3364 by Satguru Devendra Ghia - Kaka
First...336433653366...Last