Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3365 | Date: 31-Aug-1991
એક બિંદુમાંથી તો તન બન્યું, ને એ તો બનતું ગયું
Ēka biṁdumāṁthī tō tana banyuṁ, nē ē tō banatuṁ gayuṁ

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 3365 | Date: 31-Aug-1991

એક બિંદુમાંથી તો તન બન્યું, ને એ તો બનતું ગયું

  No Audio

ēka biṁdumāṁthī tō tana banyuṁ, nē ē tō banatuṁ gayuṁ

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1991-08-31 1991-08-31 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14354 એક બિંદુમાંથી તો તન બન્યું, ને એ તો બનતું ગયું એક બિંદુમાંથી તો તન બન્યું, ને એ તો બનતું ગયું

બનતા રે ના જાણ્યું, એ કેમ બન્યું ને એ કોણે કર્યું

આવનાર તો આવી વસ્યો એમાં, ના જાણ્યું, આવ્યો ક્યાંથી, એ કેમ થયું

લીધા શ્વાસો તો આવી જગમાં લેનારને ના સમજાયું, કેમ લીધાં, કોણે મોકલ્યું

જગમાં પાણી રહ્યા સહુ પીતા, પીનારને ના સમજાયું કોણે આપ્યું, કેમ રચ્યું

અન્ન રહ્યા સહુ ખાતા તો જગમાં, ખાનારે ના વિચાર્યું, એ કેમ થયું, કોણે બનાવ્યું

રાત ને દિન જગમાં ઊગતા ગયા, અનુભવનારે ના વિચાર્યું, એ કેમ થયું, કોણે કર્યું

મોકલતા જગમાં તો જીવને જગકર્તાએ સૃષ્ટિનું પહેલાં સર્જન કર્યું

રચી છે સૃષ્ટિ જેણે ભરી ભરી, એણે તારું પણ સર્જન કર્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka biṁdumāṁthī tō tana banyuṁ, nē ē tō banatuṁ gayuṁ

banatā rē nā jāṇyuṁ, ē kēma banyuṁ nē ē kōṇē karyuṁ

āvanāra tō āvī vasyō ēmāṁ, nā jāṇyuṁ, āvyō kyāṁthī, ē kēma thayuṁ

līdhā śvāsō tō āvī jagamāṁ lēnāranē nā samajāyuṁ, kēma līdhāṁ, kōṇē mōkalyuṁ

jagamāṁ pāṇī rahyā sahu pītā, pīnāranē nā samajāyuṁ kōṇē āpyuṁ, kēma racyuṁ

anna rahyā sahu khātā tō jagamāṁ, khānārē nā vicāryuṁ, ē kēma thayuṁ, kōṇē banāvyuṁ

rāta nē dina jagamāṁ ūgatā gayā, anubhavanārē nā vicāryuṁ, ē kēma thayuṁ, kōṇē karyuṁ

mōkalatā jagamāṁ tō jīvanē jagakartāē sr̥ṣṭinuṁ pahēlāṁ sarjana karyuṁ

racī chē sr̥ṣṭi jēṇē bharī bharī, ēṇē tāruṁ paṇa sarjana karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 3365 by Satguru Devendra Ghia - Kaka
First...336433653366...Last