1991-09-05
1991-09-05
1991-09-05
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14366
જડ ચેતનનું કર્યું છે સર્જન તો જ્યાં સર્જનહારે
જડ ચેતનનું કર્યું છે સર્જન તો જ્યાં સર્જનહારે
છે જડ ચેતનનું મિશ્રણ તો તું, જગમાં તો અત્યારે
કરજે વિચાર તું તો જરા, કર્યું છે સર્જન તારું, કોણે અને ક્યારે
છે સર્વગુણો તો સર્જનહારના તો તુજમાં, તો ત્યારે
પડયુ છે અંતર તુજમાં ને સર્જનહારમાં, શોધજે એ તો શાને
મળ્યું જ્યાં કારણ તને, કરજે દૂર જીવનમાંથી, તું ત્યારે ને ત્યારે
રહેશે જડ ચેતનનું મિશ્રણ ચાલું તારું, છે જગમાં તો તું જ્યારે
અટકાવ્યા નથી તને કાંઈ કરતા તો જગમાં, જ્યાં સર્જનહારે
રહેતો રહ્યો છે દૂર તું એનાથી, જગમાં સદાય તો શાને
જડ ચેતનનું છે મિશ્રણ તું તો, જગમાં તો જ્યાં અત્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaḍa cētananuṁ karyuṁ chē sarjana tō jyāṁ sarjanahārē
chē jaḍa cētananuṁ miśraṇa tō tuṁ, jagamāṁ tō atyārē
karajē vicāra tuṁ tō jarā, karyuṁ chē sarjana tāruṁ, kōṇē anē kyārē
chē sarvaguṇō tō sarjanahāranā tō tujamāṁ, tō tyārē
paḍayu chē aṁtara tujamāṁ nē sarjanahāramāṁ, śōdhajē ē tō śānē
malyuṁ jyāṁ kāraṇa tanē, karajē dūra jīvanamāṁthī, tuṁ tyārē nē tyārē
rahēśē jaḍa cētananuṁ miśraṇa cāluṁ tāruṁ, chē jagamāṁ tō tuṁ jyārē
aṭakāvyā nathī tanē kāṁī karatā tō jagamāṁ, jyāṁ sarjanahārē
rahētō rahyō chē dūra tuṁ ēnāthī, jagamāṁ sadāya tō śānē
jaḍa cētananuṁ chē miśraṇa tuṁ tō, jagamāṁ tō jyāṁ atyārē
|
|