Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3378 | Date: 05-Sep-1991
આજે માનવતાને તો મેં રડતી દીઠી (2)
Ājē mānavatānē tō mēṁ raḍatī dīṭhī (2)

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

Hymn No. 3378 | Date: 05-Sep-1991

આજે માનવતાને તો મેં રડતી દીઠી (2)

  No Audio

ājē mānavatānē tō mēṁ raḍatī dīṭhī (2)

કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)

1991-09-05 1991-09-05 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14367 આજે માનવતાને તો મેં રડતી દીઠી (2) આજે માનવતાને તો મેં રડતી દીઠી (2)

ભૂખ્યાની ભૂખની ચીસમાં તો, માનવતાને તો આજ મેં રડતી દીઠી

સહાય વિનાના અપંગ અસહાયોમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી

અકારણ રીબાતા માનવના દર્દમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી

ડૂબતાને તો ડૂબવા દઈ, ઊડાવતા એની મશ્કરીમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી

માનવને માનવનો કસ ચૂસતા દીઠો, માનવતાને તો આજ મેં રડતી દીઠી

સબળ સામે ઝૂઝતા નિર્બળનાં આંસુમાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી

કંઈક કરુણા ભરી ચીસ હૈયું વીંધતી દીઠી, માનવતાને તો આજ મેં રડતી દીઠી

પરદુઃખે તો હૈયાં જ્યાં સંકોચાતાં દીઠાં, માનવતાને તો આજ મેં રડતી દીઠી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ājē mānavatānē tō mēṁ raḍatī dīṭhī (2)

bhūkhyānī bhūkhanī cīsamāṁ tō, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī

sahāya vinānā apaṁga asahāyōmāṁ, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī

akāraṇa rībātā mānavanā dardamāṁ, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī

ḍūbatānē tō ḍūbavā daī, ūḍāvatā ēnī maśkarīmāṁ, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī

mānavanē mānavanō kasa cūsatā dīṭhō, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī

sabala sāmē jhūjhatā nirbalanāṁ āṁsumāṁ, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī

kaṁīka karuṇā bharī cīsa haiyuṁ vīṁdhatī dīṭhī, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī

paraduḥkhē tō haiyāṁ jyāṁ saṁkōcātāṁ dīṭhāṁ, mānavatānē tō āja mēṁ raḍatī dīṭhī
Scan Image

Gujarati Bhajan no. 3378 by Satguru Devendra Ghia - Kaka
First...337633773378...Last