Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3384 | Date: 07-Sep-1991
સંભવ તો છે જે કરવા સંભવ તો એને, જીવનમાં તો તેં શું કર્યું
Saṁbhava tō chē jē karavā saṁbhava tō ēnē, jīvanamāṁ tō tēṁ śuṁ karyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3384 | Date: 07-Sep-1991

સંભવ તો છે જે કરવા સંભવ તો એને, જીવનમાં તો તેં શું કર્યું

  No Audio

saṁbhava tō chē jē karavā saṁbhava tō ēnē, jīvanamāṁ tō tēṁ śuṁ karyuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-09-07 1991-09-07 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14373 સંભવ તો છે જે કરવા સંભવ તો એને, જીવનમાં તો તેં શું કર્યું સંભવ તો છે જે કરવા સંભવ તો એને, જીવનમાં તો તેં શું કર્યું

અસંભવને જીવનમાં કંઈકે સંભવ કર્યું, કરવા સંભવ તો એને, તેં શું કર્યું

હાર્યો જીવનમાં બાજી કોઈ ભૂલથી, સુધારવા એને, જીવનમાં તેં શું કર્યું

જીવનનાં કાચાં ચણતરને કરવાં તો પાકું, જીવનમાં તો તેં શું કર્યું

સંસારમાં ડોલતી તારી નાવને કરવા સ્થિર, જીવનમાં તો તેં શું કર્યું

મળ્યો છે હૈયામાં પ્રેમનો કૂપ તો ના, જગને તો પામવા, તો તેં શું કર્યું

આવે વિચારો તો સાચા કે ખોટા, કરવા દૂર ખોટાને જીવનમાં, તો તેં શું કર્યું

વાસ્તવિક્તાથી રહ્યો ખેંચાઈ, કરવા પગ સ્થિર એમાં, જીવનમાં તો તેં શું કર્યું

પ્રભુ કૃપાથી તો જીવન સંભવ બન્યું, સાર્થક કરવા એને, જીવનમાં તો તેં શું કર્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

saṁbhava tō chē jē karavā saṁbhava tō ēnē, jīvanamāṁ tō tēṁ śuṁ karyuṁ

asaṁbhavanē jīvanamāṁ kaṁīkē saṁbhava karyuṁ, karavā saṁbhava tō ēnē, tēṁ śuṁ karyuṁ

hāryō jīvanamāṁ bājī kōī bhūlathī, sudhāravā ēnē, jīvanamāṁ tēṁ śuṁ karyuṁ

jīvananāṁ kācāṁ caṇataranē karavāṁ tō pākuṁ, jīvanamāṁ tō tēṁ śuṁ karyuṁ

saṁsāramāṁ ḍōlatī tārī nāvanē karavā sthira, jīvanamāṁ tō tēṁ śuṁ karyuṁ

malyō chē haiyāmāṁ prēmanō kūpa tō nā, jaganē tō pāmavā, tō tēṁ śuṁ karyuṁ

āvē vicārō tō sācā kē khōṭā, karavā dūra khōṭānē jīvanamāṁ, tō tēṁ śuṁ karyuṁ

vāstaviktāthī rahyō khēṁcāī, karavā paga sthira ēmāṁ, jīvanamāṁ tō tēṁ śuṁ karyuṁ

prabhu kr̥pāthī tō jīvana saṁbhava banyuṁ, sārthaka karavā ēnē, jīvanamāṁ tō tēṁ śuṁ karyuṁ
Scan Image

Gujarati Bhajan no. 3384 by Satguru Devendra Ghia - Kaka
First...338233833384...Last