1991-09-10
1991-09-10
1991-09-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14377
પ્રેમ તો દેવું જાણે છે બદલામાં, ના કાંઈ એ તો માંગે છે

જાગી ચાહના બદલાની તો જ્યાં, પ્રેમ તો ના ત્યાં પોકારે છે
જુએ ના પાત્રતા એ કોઈની, સ્વયં પાત્ર તો એ બનાવે છે
જુએ ના જાતપાત એ તો કાંઈ, એની નાતજાત નિરાળી છે
પ્રવેશે હૈયે લાલચ, કટુતા તો જ્યાં, પ્રેમ ત્યાંથી તો ભાગે છે
પ્રેમ સદા તો વહેવું જાણે, એમાં નહાય જે પાવન એ તો થાય છે
સહુને બસ એ તો આપે છે, ના ભેદ કોઈ એ તો રાખે છે
અટકે ના જ્યાં જો ધારા એની, પ્રભુને પાસે એ તો લાવે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમ તો દેવું જાણે છે બદલામાં, ના કાંઈ એ તો માંગે છે
જાગી ચાહના બદલાની તો જ્યાં, પ્રેમ તો ના ત્યાં પોકારે છે
જુએ ના પાત્રતા એ કોઈની, સ્વયં પાત્ર તો એ બનાવે છે
જુએ ના જાતપાત એ તો કાંઈ, એની નાતજાત નિરાળી છે
પ્રવેશે હૈયે લાલચ, કટુતા તો જ્યાં, પ્રેમ ત્યાંથી તો ભાગે છે
પ્રેમ સદા તો વહેવું જાણે, એમાં નહાય જે પાવન એ તો થાય છે
સહુને બસ એ તો આપે છે, ના ભેદ કોઈ એ તો રાખે છે
અટકે ના જ્યાં જો ધારા એની, પ્રભુને પાસે એ તો લાવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēma tō dēvuṁ jāṇē chē badalāmāṁ, nā kāṁī ē tō māṁgē chē
jāgī cāhanā badalānī tō jyāṁ, prēma tō nā tyāṁ pōkārē chē
juē nā pātratā ē kōīnī, svayaṁ pātra tō ē banāvē chē
juē nā jātapāta ē tō kāṁī, ēnī nātajāta nirālī chē
pravēśē haiyē lālaca, kaṭutā tō jyāṁ, prēma tyāṁthī tō bhāgē chē
prēma sadā tō vahēvuṁ jāṇē, ēmāṁ nahāya jē pāvana ē tō thāya chē
sahunē basa ē tō āpē chē, nā bhēda kōī ē tō rākhē chē
aṭakē nā jyāṁ jō dhārā ēnī, prabhunē pāsē ē tō lāvē chē
|
|