1991-09-10
1991-09-10
1991-09-10
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14378
કરતો ને કરતો રહ્યો, ભૂલો જીવનમાં રે પ્રભુ, હું તો ઘણીને ઘણી

રહ્યો તું એને જોતો ને જોતો રે પ્રભુ, શાને દીધો ના મને તેં તો રોકી
કરતો ને કરતો ગયો રે ભૂલો, રહ્યું અંતર એમાં તો વધીને વધી
જગમાં રહ્યો માયામાં હું તો ખેંચાઈ, શાને લીધો ના મને, એમાંથી ખેંચી
અલગતાનાં ને અલગતાનાં બીજ દીધાં રોપી, રોક્યો ના મને શાને એમાંથી
સાચું ને ખોટું રહ્યો સમજતો જગમાં, પ્રભુ શાને સાચું ના બતાવી દીધું
રહ્યો પોષતો ને પોષતો અહં જીવનમાં, દીધો ના શાને મને તો અટકાવી
ખોટાં ને ખોટા વિચારોમાં રહ્યો રાચી, પ્રભુ શાને દીધા ના એને ફેરવી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karatō nē karatō rahyō, bhūlō jīvanamāṁ rē prabhu, huṁ tō ghaṇīnē ghaṇī
rahyō tuṁ ēnē jōtō nē jōtō rē prabhu, śānē dīdhō nā manē tēṁ tō rōkī
karatō nē karatō gayō rē bhūlō, rahyuṁ aṁtara ēmāṁ tō vadhīnē vadhī
jagamāṁ rahyō māyāmāṁ huṁ tō khēṁcāī, śānē līdhō nā manē, ēmāṁthī khēṁcī
alagatānāṁ nē alagatānāṁ bīja dīdhāṁ rōpī, rōkyō nā manē śānē ēmāṁthī
sācuṁ nē khōṭuṁ rahyō samajatō jagamāṁ, prabhu śānē sācuṁ nā batāvī dīdhuṁ
rahyō pōṣatō nē pōṣatō ahaṁ jīvanamāṁ, dīdhō nā śānē manē tō aṭakāvī
khōṭāṁ nē khōṭā vicārōmāṁ rahyō rācī, prabhu śānē dīdhā nā ēnē phēravī
|
|