Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3397 | Date: 15-Sep-1991
દેખાય છે જીવનમાં જે, છે એ સાચું, કે સમજાયું નથી એમાં જે, છે એ સાચું
Dēkhāya chē jīvanamāṁ jē, chē ē sācuṁ, kē samajāyuṁ nathī ēmāṁ jē, chē ē sācuṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 3397 | Date: 15-Sep-1991

દેખાય છે જીવનમાં જે, છે એ સાચું, કે સમજાયું નથી એમાં જે, છે એ સાચું

  No Audio

dēkhāya chē jīvanamāṁ jē, chē ē sācuṁ, kē samajāyuṁ nathī ēmāṁ jē, chē ē sācuṁ

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1991-09-15 1991-09-15 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14386 દેખાય છે જીવનમાં જે, છે એ સાચું, કે સમજાયું નથી એમાં જે, છે એ સાચું દેખાય છે જીવનમાં જે, છે એ સાચું, કે સમજાયું નથી એમાં જે, છે એ સાચું

અપરાધીઓ તો જાય છે છૂટી, અપરાધ વિનાનો તો દંડાઈ જાય છે

કરી પાપ, રાખી માથું ઊચું ફરે, નિષ્પાપીઓની ગરદન તો ઝૂકતી જાય છે

લાયકાત વિનાની વાહ વાહ બોલાય, લાયકાતવાળાની ઠેકડી તો ઉડાડાય છે

અજ્ઞાનીઓ રહે જીવનમાં આગળ વધતા, જ્ઞાનીઓ તો ગોથાં ખાય છે

દેખાય મુખ પર તો શાંતિ, આગ હૈયામાં તો સળગતી જાય છે

મીઠા મીઠા આવકાર તો દે, મીઠી છૂરી તોયે ફરતી જાય છે

નમી નમી ખૂબ નમતા જાય છે, વેળા આવ્યે, ધક્કો દેતા જાય છે

વાણીથી તો બહુ રીઝવી દે, વર્તનમાં તો કંઈક જુદું દેખાય છે

ધાર્મિકતાનો તો સ્વાંગ રચી ઘણા, ગળું કાપતા જીવનમાં ના અચકાય છે
View Original Increase Font Decrease Font

દેખાય છે જીવનમાં જે, છે એ સાચું, કે સમજાયું નથી એમાં જે, છે એ સાચું

અપરાધીઓ તો જાય છે છૂટી, અપરાધ વિનાનો તો દંડાઈ જાય છે

કરી પાપ, રાખી માથું ઊચું ફરે, નિષ્પાપીઓની ગરદન તો ઝૂકતી જાય છે

લાયકાત વિનાની વાહ વાહ બોલાય, લાયકાતવાળાની ઠેકડી તો ઉડાડાય છે

અજ્ઞાનીઓ રહે જીવનમાં આગળ વધતા, જ્ઞાનીઓ તો ગોથાં ખાય છે

દેખાય મુખ પર તો શાંતિ, આગ હૈયામાં તો સળગતી જાય છે

મીઠા મીઠા આવકાર તો દે, મીઠી છૂરી તોયે ફરતી જાય છે

નમી નમી ખૂબ નમતા જાય છે, વેળા આવ્યે, ધક્કો દેતા જાય છે

વાણીથી તો બહુ રીઝવી દે, વર્તનમાં તો કંઈક જુદું દેખાય છે

ધાર્મિકતાનો તો સ્વાંગ રચી ઘણા, ગળું કાપતા જીવનમાં ના અચકાય છે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dēkhāya chē jīvanamāṁ jē, chē ē sācuṁ, kē samajāyuṁ nathī ēmāṁ jē, chē ē sācuṁ

aparādhīō tō jāya chē chūṭī, aparādha vinānō tō daṁḍāī jāya chē

karī pāpa, rākhī māthuṁ ūcuṁ pharē, niṣpāpīōnī garadana tō jhūkatī jāya chē

lāyakāta vinānī vāha vāha bōlāya, lāyakātavālānī ṭhēkaḍī tō uḍāḍāya chē

ajñānīō rahē jīvanamāṁ āgala vadhatā, jñānīō tō gōthāṁ khāya chē

dēkhāya mukha para tō śāṁti, āga haiyāmāṁ tō salagatī jāya chē

mīṭhā mīṭhā āvakāra tō dē, mīṭhī chūrī tōyē pharatī jāya chē

namī namī khūba namatā jāya chē, vēlā āvyē, dhakkō dētā jāya chē

vāṇīthī tō bahu rījhavī dē, vartanamāṁ tō kaṁīka juduṁ dēkhāya chē

dhārmikatānō tō svāṁga racī ghaṇā, galuṁ kāpatā jīvanamāṁ nā acakāya chē
Scan Image

Gujarati Bhajan no. 3397 by Satguru Devendra Ghia - Kaka
First...339733983399...Last