Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3401 | Date: 17-Sep-1991
સમજ્વા જીવનમાં તો ઘણું, સમજવું ઘણું જીવનમાં હજી તો બાકી છે
Samajvā jīvanamāṁ tō ghaṇuṁ, samajavuṁ ghaṇuṁ jīvanamāṁ hajī tō bākī chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3401 | Date: 17-Sep-1991

સમજ્વા જીવનમાં તો ઘણું, સમજવું ઘણું જીવનમાં હજી તો બાકી છે

  No Audio

samajvā jīvanamāṁ tō ghaṇuṁ, samajavuṁ ghaṇuṁ jīvanamāṁ hajī tō bākī chē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-09-17 1991-09-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14390 સમજ્વા જીવનમાં તો ઘણું, સમજવું ઘણું જીવનમાં હજી તો બાકી છે સમજ્વા જીવનમાં તો ઘણું, સમજવું ઘણું જીવનમાં હજી તો બાકી છે

વીત્યું આયુષ્ય જગમાં તો કેટલું, વીતાવવું જગમાં હજી તો બાકી છે

છૂટયા સાથ જીવનમાં કંઈકના, ન જાણું જીવનમાં કેટલા, છૂટવાના હજી તો બાકી છે

રહી મળતી નિરાશાઓ તો જીવનમાં, મળવી જીવનમાં કેટલી હજી તો બાકી છે

ચાલ્યા જીવનપથ પર તો ઘણું, ચાલવું જીવનમાં તો હજી તો બાકી છે

છૂટયા વિકારો જીવનમાં તો કેટલા, છોડવા જીવનમાં કેટલા હજી તો બાકી છે

લીધા શ્વાસો જીવનમાં તો કેટલા, લેવા જીવનમાં કંઈક હજી તો બાકી છે

કર્યાં કર્મો જીવનમાં તો કેટલાં, ન જાણે કરવાં જીવનમાં, હજી તો બાકી છે

મળ્યા જીવનમાં તો ઘણાં, મળવા જીવનમાં કેટલા હજી તો બાકી છે

ચૂક્યા રાહો જીવનમાં તો કેટલી, ચૂકવી રાહો જીવનમાં, કેટલી હજી તો બાકી છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajvā jīvanamāṁ tō ghaṇuṁ, samajavuṁ ghaṇuṁ jīvanamāṁ hajī tō bākī chē

vītyuṁ āyuṣya jagamāṁ tō kēṭaluṁ, vītāvavuṁ jagamāṁ hajī tō bākī chē

chūṭayā sātha jīvanamāṁ kaṁīkanā, na jāṇuṁ jīvanamāṁ kēṭalā, chūṭavānā hajī tō bākī chē

rahī malatī nirāśāō tō jīvanamāṁ, malavī jīvanamāṁ kēṭalī hajī tō bākī chē

cālyā jīvanapatha para tō ghaṇuṁ, cālavuṁ jīvanamāṁ tō hajī tō bākī chē

chūṭayā vikārō jīvanamāṁ tō kēṭalā, chōḍavā jīvanamāṁ kēṭalā hajī tō bākī chē

līdhā śvāsō jīvanamāṁ tō kēṭalā, lēvā jīvanamāṁ kaṁīka hajī tō bākī chē

karyāṁ karmō jīvanamāṁ tō kēṭalāṁ, na jāṇē karavāṁ jīvanamāṁ, hajī tō bākī chē

malyā jīvanamāṁ tō ghaṇāṁ, malavā jīvanamāṁ kēṭalā hajī tō bākī chē

cūkyā rāhō jīvanamāṁ tō kēṭalī, cūkavī rāhō jīvanamāṁ, kēṭalī hajī tō bākī chē
Scan Image

Gujarati Bhajan no. 3401 by Satguru Devendra Ghia - Kaka
First...340034013402...Last