Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3402 | Date: 17-Sep-1991
સમજાવ્યું સંજોગોએ ઘણું જીવનમાં, તોયે ના સમજ્યા, ના સમજ્યા
Samajāvyuṁ saṁjōgōē ghaṇuṁ jīvanamāṁ, tōyē nā samajyā, nā samajyā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3402 | Date: 17-Sep-1991

સમજાવ્યું સંજોગોએ ઘણું જીવનમાં, તોયે ના સમજ્યા, ના સમજ્યા

  No Audio

samajāvyuṁ saṁjōgōē ghaṇuṁ jīvanamāṁ, tōyē nā samajyā, nā samajyā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-09-17 1991-09-17 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14391 સમજાવ્યું સંજોગોએ ઘણું જીવનમાં, તોયે ના સમજ્યા, ના સમજ્યા સમજાવ્યું સંજોગોએ ઘણું જીવનમાં, તોયે ના સમજ્યા, ના સમજ્યા

મળ્યા અણસાર જીવનમાં ઘણા, સાર એના તો ના સમજ્યા, ના સમજ્યા

કરી વાડ ઊભી અહંને આશા તણી, ના એને તોડી શક્યા, ના તોડી શક્યા

આવી ભા સંજોગો ઘડીયે ધડીયે, રહ્યા સદાય એને ચૂકતાને ચૂક્તા

છે પ્રગતિનાં પગથિયાં એ તો, જીવનમાં રહ્યા એ તો ભૂલતાને ભૂલતા

રહ્યા આવતાને જાતા જીવનમાં, જીવનમાં રહ્યા એને તો જોતાને જોતા

કર્યા ઉપયોગ, જીવનમાં જ્યાં સાચા, રહ્યા ફાયદા એવા તો મળતાને મળતા

ચૂક્યા જ્યાં એને જીવનમાં અહંમાં, જીવનમાં રહ્યા રડતાને રડતા

ઉપયોગ વિના એના, સાચા જીવનમાં, લાચાર એમાં બન્યાને બન્યા

કરી અને ડૂબી જીવનમાં તો માયામાં, રહ્યા પ્રભુને તો ભૂલતા ને ભૂલતા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajāvyuṁ saṁjōgōē ghaṇuṁ jīvanamāṁ, tōyē nā samajyā, nā samajyā

malyā aṇasāra jīvanamāṁ ghaṇā, sāra ēnā tō nā samajyā, nā samajyā

karī vāḍa ūbhī ahaṁnē āśā taṇī, nā ēnē tōḍī śakyā, nā tōḍī śakyā

āvī bhā saṁjōgō ghaḍīyē dhaḍīyē, rahyā sadāya ēnē cūkatānē cūktā

chē pragatināṁ pagathiyāṁ ē tō, jīvanamāṁ rahyā ē tō bhūlatānē bhūlatā

rahyā āvatānē jātā jīvanamāṁ, jīvanamāṁ rahyā ēnē tō jōtānē jōtā

karyā upayōga, jīvanamāṁ jyāṁ sācā, rahyā phāyadā ēvā tō malatānē malatā

cūkyā jyāṁ ēnē jīvanamāṁ ahaṁmāṁ, jīvanamāṁ rahyā raḍatānē raḍatā

upayōga vinā ēnā, sācā jīvanamāṁ, lācāra ēmāṁ banyānē banyā

karī anē ḍūbī jīvanamāṁ tō māyāmāṁ, rahyā prabhunē tō bhūlatā nē bhūlatā
Scan Image

Gujarati Bhajan no. 3402 by Satguru Devendra Ghia - Kaka
First...340034013402...Last