Hymn No. 3414 | Date: 23-Sep-1991
આશાઓ ભરી હૈયે, ગયો નિરાશામાં ડૂબી, દેખાયું નીકળવાનું કિરણ તો જ્યાં
āśāō bharī haiyē, gayō nirāśāmāṁ ḍūbī, dēkhāyuṁ nīkalavānuṁ kiraṇa tō jyāṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1991-09-23
1991-09-23
1991-09-23
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14403
આશાઓ ભરી હૈયે, ગયો નિરાશામાં ડૂબી, દેખાયું નીકળવાનું કિરણ તો જ્યાં
આશાઓ ભરી હૈયે, ગયો નિરાશામાં ડૂબી, દેખાયું નીકળવાનું કિરણ તો જ્યાં
મળ્યો ના માર્ગ જીવનમાં તો જ્યારે, કર્યું જીવનમાં ત્યારે, બળતું ઘર કૃષ્ણાર્પણ
રહ્યો કરતો ને કરતો કર્મો જીવનમાં, કર્યાં ના કદી એને તો કૃષ્ણાર્પણ
કરી ઉપયોગ બન્યું જ્યાં નકામું, કર્યું જીવનમાં ત્યારે તો એને કૃષ્ણાર્પણ
હાર્યો જીવનમાં ખાઈ ખાઈ માર, પડી માનવી જીવનમાં ત્યાં તો હાર
મારું મારું જીવનમાં તો કરી, કરી મુસીબતો જીવનમાં તો ઊભી
પડયા હાથ જીવનમાં જ્યાં હેઠાં, જીવનમાં શ્વાસ ના જ્યાં હેઠાં બેઠાં
અસંતોષની જ્યાં જ્વાળા હૈયે ભડકી, હરી ગઈ જ્યાં હૈયાની એ શાંતિ
કર્યા યત્નો ગયું હાથમાંથી એ નીકળી, મળ્યું ના જીવનમાં ફરી કદી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āśāō bharī haiyē, gayō nirāśāmāṁ ḍūbī, dēkhāyuṁ nīkalavānuṁ kiraṇa tō jyāṁ
malyō nā mārga jīvanamāṁ tō jyārē, karyuṁ jīvanamāṁ tyārē, balatuṁ ghara kr̥ṣṇārpaṇa
rahyō karatō nē karatō karmō jīvanamāṁ, karyāṁ nā kadī ēnē tō kr̥ṣṇārpaṇa
karī upayōga banyuṁ jyāṁ nakāmuṁ, karyuṁ jīvanamāṁ tyārē tō ēnē kr̥ṣṇārpaṇa
hāryō jīvanamāṁ khāī khāī māra, paḍī mānavī jīvanamāṁ tyāṁ tō hāra
māruṁ māruṁ jīvanamāṁ tō karī, karī musībatō jīvanamāṁ tō ūbhī
paḍayā hātha jīvanamāṁ jyāṁ hēṭhāṁ, jīvanamāṁ śvāsa nā jyāṁ hēṭhāṁ bēṭhāṁ
asaṁtōṣanī jyāṁ jvālā haiyē bhaḍakī, harī gaī jyāṁ haiyānī ē śāṁti
karyā yatnō gayuṁ hāthamāṁthī ē nīkalī, malyuṁ nā jīvanamāṁ pharī kadī
|