1991-09-24
1991-09-24
1991-09-24
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14405
ચમકતો હતો, પુણ્યનો સૂરજ તો જીવનમાં
ચમકતો હતો, પુણ્યનો સૂરજ તો જીવનમાં
રહેતા રહેતા ગ્રહણ પાપનું એને લાગી ગયું
લાગ્યું ગ્રહણ પૂરું તો જ્યાં એને, અંધારું જીવનમાં છવાઈ ગયું
ચડયું હૈયે અહંતણું જ્યાં ગ્રહણ, સમજાવું સાચું ત્યાં અટકી ગયું
ચડયું હતું જ્યાં લોભતણું ગ્રહણ, મનડું ક્યાનું ક્યાં ખેંચાઈ ગયું
હૈયાની કોમળતા પર, કઠોરતાનું ગ્રહણ, હૈયું કઠોર ત્યાં બની ગયું
શ્રદ્ધાનો દીપક તો હલી ગયો, જ્યાં શંકાનું ગ્રહણ તો લાગી ગયું
હરાઈ ગઈ તો હૈયાની શાંતિ જ્યાં, અસંતોષનું ગ્રહણ તો લાગી ગયું
સમજીને યત્નો કરવા હતા જીવનમાં, આળસનું ગ્રહણ એને લાગી ગયું
વિવેકથી જીવવું હતું જ્યાં જીવનમાં, ક્રોધનું ગ્રહણ એને લાગી ગયું
ભરવી હતી ભક્તિને તો જીવનમાં, માયાનું ગ્રહણ એને લાગી ગયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
camakatō hatō, puṇyanō sūraja tō jīvanamāṁ
rahētā rahētā grahaṇa pāpanuṁ ēnē lāgī gayuṁ
lāgyuṁ grahaṇa pūruṁ tō jyāṁ ēnē, aṁdhāruṁ jīvanamāṁ chavāī gayuṁ
caḍayuṁ haiyē ahaṁtaṇuṁ jyāṁ grahaṇa, samajāvuṁ sācuṁ tyāṁ aṭakī gayuṁ
caḍayuṁ hatuṁ jyāṁ lōbhataṇuṁ grahaṇa, manaḍuṁ kyānuṁ kyāṁ khēṁcāī gayuṁ
haiyānī kōmalatā para, kaṭhōratānuṁ grahaṇa, haiyuṁ kaṭhōra tyāṁ banī gayuṁ
śraddhānō dīpaka tō halī gayō, jyāṁ śaṁkānuṁ grahaṇa tō lāgī gayuṁ
harāī gaī tō haiyānī śāṁti jyāṁ, asaṁtōṣanuṁ grahaṇa tō lāgī gayuṁ
samajīnē yatnō karavā hatā jīvanamāṁ, ālasanuṁ grahaṇa ēnē lāgī gayuṁ
vivēkathī jīvavuṁ hatuṁ jyāṁ jīvanamāṁ, krōdhanuṁ grahaṇa ēnē lāgī gayuṁ
bharavī hatī bhaktinē tō jīvanamāṁ, māyānuṁ grahaṇa ēnē lāgī gayuṁ
|
|