Hymn No. 3419 | Date: 26-Sep-1991
કરવું છે મારે મનડાંને તો સ્થિર, જીવનમાં એ તો કરવાનું છે
karavuṁ chē mārē manaḍāṁnē tō sthira, jīvanamāṁ ē tō karavānuṁ chē
શરણાગતિ (Surrender)
1991-09-26
1991-09-26
1991-09-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14408
કરવું છે મારે મનડાંને તો સ્થિર, જીવનમાં એ તો કરવાનું છે
કરવું છે મારે મનડાંને તો સ્થિર, જીવનમાં એ તો કરવાનું છે
કરવું છે હૈયાને તો વિશુદ્ધ, જીવનમાં એ તો કરવાનું છે
તન, મન, વચનથી, ત્યજવી છે હિંસા, જીવનમાં એ તો કરવાનું છે
છોડવા છે મારે બધા તો વિકાર, જીવનમાં એ તો કરવાનું છે
રહેવું સહુ સાથે સંપીને સદાય, જીવનમાં એ તો કરવાનું છે
તોડવી છે મારે ક્રોધની તો જાળ, જીવનમાં એ તો કરવાનું છે
સપડાવું નથી મારે મોહ માયામાં, જીવનમાં એ તો કરવાનું છે
નથી જાગવા દેવી હૈયામાં તો ઇર્ષ્યા, જીવનમાં એ તો કરવાનું છે
કરવાં નથી ઊભાં ઇચ્છાઓનાં ઝાડ, જીવનમાં એ તો કરવાનું છે
નથી સુકાવા દેવી પ્રેમને ભાવની ધારા, જીવનમાં એ તો કરવાનું છે
તોડવાં છે ભવોભવનાં બંધન આજ, જીવનમાં એ તો કરવાનું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavuṁ chē mārē manaḍāṁnē tō sthira, jīvanamāṁ ē tō karavānuṁ chē
karavuṁ chē haiyānē tō viśuddha, jīvanamāṁ ē tō karavānuṁ chē
tana, mana, vacanathī, tyajavī chē hiṁsā, jīvanamāṁ ē tō karavānuṁ chē
chōḍavā chē mārē badhā tō vikāra, jīvanamāṁ ē tō karavānuṁ chē
rahēvuṁ sahu sāthē saṁpīnē sadāya, jīvanamāṁ ē tō karavānuṁ chē
tōḍavī chē mārē krōdhanī tō jāla, jīvanamāṁ ē tō karavānuṁ chē
sapaḍāvuṁ nathī mārē mōha māyāmāṁ, jīvanamāṁ ē tō karavānuṁ chē
nathī jāgavā dēvī haiyāmāṁ tō irṣyā, jīvanamāṁ ē tō karavānuṁ chē
karavāṁ nathī ūbhāṁ icchāōnāṁ jhāḍa, jīvanamāṁ ē tō karavānuṁ chē
nathī sukāvā dēvī prēmanē bhāvanī dhārā, jīvanamāṁ ē tō karavānuṁ chē
tōḍavāṁ chē bhavōbhavanāṁ baṁdhana āja, jīvanamāṁ ē tō karavānuṁ chē
|