1991-09-26
1991-09-26
1991-09-26
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14409
રહ્યો છે કહેતો ને કહેતો, કોઈને કોઈ, અંદર તો તને
રહ્યો છે કહેતો ને કહેતો, કોઈને કોઈ, અંદર તો તને
રહ્યા છે ઊઠતા, જુદા જુદા અવાજ, રહ્યા છે મૂંઝવતા તને
ના લઈ શક્યો નિર્ણય તો તું, ના સાચું શોધી શક્યો તું એને
વિરૂધ્ધ વિચારોની ધારા, નાંખી ગઈ ઘર્ષણમાં તો તને
ના શોધી શક્યો મારગ તારો, જાજે પ્રભુ કાં સંતના ચરણે
ના પસ્તાઇશ જીવનમાં તું કદી, અનુસરજે જીવનમાં તારા સાચા અવાજને
છે અવાજ એ બંને તારા, જનમ્યા છે જ્યાં તુજમાં એ બંને
સાંભળી શાંતિથી, અનુસરજે જીવનમાં તારા સાચા અવાજને
જોડી તારી ફરતી વૃત્તિઓને એમાં, ગૂંચવતો ના એ અવાજને
વિશુદ્ધ અવાજ છે એ તો પ્રભુનો, રહ્યો છે સંભળાવતો એ તો તને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahyō chē kahētō nē kahētō, kōīnē kōī, aṁdara tō tanē
rahyā chē ūṭhatā, judā judā avāja, rahyā chē mūṁjhavatā tanē
nā laī śakyō nirṇaya tō tuṁ, nā sācuṁ śōdhī śakyō tuṁ ēnē
virūdhdha vicārōnī dhārā, nāṁkhī gaī gharṣaṇamāṁ tō tanē
nā śōdhī śakyō māraga tārō, jājē prabhu kāṁ saṁtanā caraṇē
nā pastāiśa jīvanamāṁ tuṁ kadī, anusarajē jīvanamāṁ tārā sācā avājanē
chē avāja ē baṁnē tārā, janamyā chē jyāṁ tujamāṁ ē baṁnē
sāṁbhalī śāṁtithī, anusarajē jīvanamāṁ tārā sācā avājanē
jōḍī tārī pharatī vr̥ttiōnē ēmāṁ, gūṁcavatō nā ē avājanē
viśuddha avāja chē ē tō prabhunō, rahyō chē saṁbhalāvatō ē tō tanē
|