Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5954 | Date: 18-Sep-1995
માની માની જીવનમાં બધું મનડાંનું, જગમાં જીવનને ભેખડે ભેખડે ભરાવી બેઠો
Mānī mānī jīvanamāṁ badhuṁ manaḍāṁnuṁ, jagamāṁ jīvananē bhēkhaḍē bhēkhaḍē bharāvī bēṭhō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5954 | Date: 18-Sep-1995

માની માની જીવનમાં બધું મનડાંનું, જગમાં જીવનને ભેખડે ભેખડે ભરાવી બેઠો

  No Audio

mānī mānī jīvanamāṁ badhuṁ manaḍāṁnuṁ, jagamāṁ jīvananē bhēkhaḍē bhēkhaḍē bharāvī bēṭhō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1995-09-18 1995-09-18 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1441 માની માની જીવનમાં બધું મનડાંનું, જગમાં જીવનને ભેખડે ભેખડે ભરાવી બેઠો માની માની જીવનમાં બધું મનડાંનું, જગમાં જીવનને ભેખડે ભેખડે ભરાવી બેઠો

લાગી વાણી મીઠી મનડાંની તો બધી, ગયો ઠગાઈ એમાં, જીવનને ભેખડે ભરાવી બેઠો

કર્યો ના વિચાર એમાં, પરિણામ આવ્યું જ્યાં, માથે હાથ દઈ બેઠો, જીવનને ભેખડે ભરાવી બેઠો

હતું મન તંદુરસ્ત કે નાતંદુરસ્ત, વિચાર ના એનો કીધો,એમાં જીવનને ભેખડે ભરાવી બેઠો

દોડી દોડી મન પાછળ જીવનમાં, જીવનને પનોતી કરી બેઠો, જીવનને ભેખડે ભરાવી બેઠો

જીવનમાં કર્તવ્યનું પૂજન કરવા બેઠો, મનના નાચમાં, પૂજન ઠુકરાવી બેઠો, જીવનને ભેખડે ભરાવી બેઠો

મન મારી રહ્યું કૂદકા ને ભૂસકા, કૂદતો રહ્યો હું એમાં, કૂદકા ના અટક્યા જીવનને ભેખડે ભરાવી બેઠો

મનના ઘોડલાને કરી કોશિશો નાથવા, લીધા ઉપાડા એણે,નાથી ના શક્યો, જીવનને ભેખડે ભરાવી બેઠો

વિતાવ્યું જીવન મેં સદા ધીરજમાં, લગામ ધીરજની છોડી બેઠો, જીવનને ભેખડે ભરાવી બેઠો

અમાપ એવી મનની શક્તિને, કરી કોશિશો માપવા, માપ પડયા ખોટા જ્યાં, જીવનને ભેખડે ભરાવી બેઠો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānī mānī jīvanamāṁ badhuṁ manaḍāṁnuṁ, jagamāṁ jīvananē bhēkhaḍē bhēkhaḍē bharāvī bēṭhō

lāgī vāṇī mīṭhī manaḍāṁnī tō badhī, gayō ṭhagāī ēmāṁ, jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

karyō nā vicāra ēmāṁ, pariṇāma āvyuṁ jyāṁ, māthē hātha daī bēṭhō, jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

hatuṁ mana taṁdurasta kē nātaṁdurasta, vicāra nā ēnō kīdhō,ēmāṁ jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

dōḍī dōḍī mana pāchala jīvanamāṁ, jīvananē panōtī karī bēṭhō, jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

jīvanamāṁ kartavyanuṁ pūjana karavā bēṭhō, mananā nācamāṁ, pūjana ṭhukarāvī bēṭhō, jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

mana mārī rahyuṁ kūdakā nē bhūsakā, kūdatō rahyō huṁ ēmāṁ, kūdakā nā aṭakyā jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

mananā ghōḍalānē karī kōśiśō nāthavā, līdhā upāḍā ēṇē,nāthī nā śakyō, jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

vitāvyuṁ jīvana mēṁ sadā dhīrajamāṁ, lagāma dhīrajanī chōḍī bēṭhō, jīvananē bhēkhaḍē bharāvī bēṭhō

amāpa ēvī mananī śaktinē, karī kōśiśō māpavā, māpa paḍayā khōṭā jyāṁ, jīvananē bhēkhaḍē bharāvī bēṭhō
Scan Image

Gujarati Bhajan no. 5954 by Satguru Devendra Ghia - Kaka
First...595059515952...Last