1995-09-18
1995-09-18
1995-09-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1440
કહેવું છે મારે તને ઘણું ઘણું, કૃપાનિધાન કહેવા દેજો એ તો મને પૂરું

ઊછળે છે હૈયાંમાં તો જ્યાં ઘણું ઘણું, કરવા ખાલી પાયે એને સ્થિરતાનું બિંદુ
ગાવું નથી રે મારે કોઈ દુઃખનું રે ગાણું, કહેવું તોયે, છે ખાલી મારું તરભાણું
છો આનંદના સાગર તો તમે, નથી માયાના ખાબોચિયામાં અમારે નહાવું
જાણવું છે પાસે તો તારી, પૂછવું છે તને, તને પામવા જીવનમાં મારે શું કરવું
પાપ પુણ્યનું ખાતું કરવું છે જગમાં મારે પૂરું, જીવનમાં કર્મને ને ભાગ્ય સાથે કેમ લડવું
સુખના સાગર તો છો જ્યાં તમે, પામવા સાચું સુખ જીવનમાં મારે શું કરવું
વર્તનો મારા દે છે શાંતિની પળોમાં મને ચોકાવી, વર્તન જીવનમાં મારું કેમ સુધારું
તારા વિના નથી જાણકાર જગમાં કોઈ બીજું, જેને જઈને હું તો પૂછું
તને ગમે તો કહેજે, તને ગમે તેટલું કહેજે, છે તોયે મારે તો તને પૂછવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahēvuṁ chē mārē tanē ghaṇuṁ ghaṇuṁ, kr̥pānidhāna kahēvā dējō ē tō manē pūruṁ
ūchalē chē haiyāṁmāṁ tō jyāṁ ghaṇuṁ ghaṇuṁ, karavā khālī pāyē ēnē sthiratānuṁ biṁdu
gāvuṁ nathī rē mārē kōī duḥkhanuṁ rē gāṇuṁ, kahēvuṁ tōyē, chē khālī māruṁ tarabhāṇuṁ
chō ānaṁdanā sāgara tō tamē, nathī māyānā khābōciyāmāṁ amārē nahāvuṁ
jāṇavuṁ chē pāsē tō tārī, pūchavuṁ chē tanē, tanē pāmavā jīvanamāṁ mārē śuṁ karavuṁ
pāpa puṇyanuṁ khātuṁ karavuṁ chē jagamāṁ mārē pūruṁ, jīvanamāṁ karmanē nē bhāgya sāthē kēma laḍavuṁ
sukhanā sāgara tō chō jyāṁ tamē, pāmavā sācuṁ sukha jīvanamāṁ mārē śuṁ karavuṁ
vartanō mārā dē chē śāṁtinī palōmāṁ manē cōkāvī, vartana jīvanamāṁ māruṁ kēma sudhāruṁ
tārā vinā nathī jāṇakāra jagamāṁ kōī bījuṁ, jēnē jaīnē huṁ tō pūchuṁ
tanē gamē tō kahējē, tanē gamē tēṭaluṁ kahējē, chē tōyē mārē tō tanē pūchavuṁ
|