1995-09-18
1995-09-18
1995-09-18
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1439
ઘૂંટવા છે રે ઘૂંટવા છે, જીવનમાં મારે, જીવનના કંઈક એકડા
ઘૂંટવા છે રે ઘૂંટવા છે, જીવનમાં મારે, જીવનના કંઈક એકડા
વિવિધતાના વાસમાં, રહેવું છે સરળતાના સહવાસમાં, પડશે કંઈક એકડા ઘૂંટવા
જીવનજ્યોતને ઝગમગતી રાખવા, પડશે ઘૂંટવા જીવનના તો કંઈક એકડા
જીવનના તો છે અનેક પાસા, પડશે ઘૂંટવા એના તો જુદા જુદા એકડા
ઘૂંટવા હશે જીવનમાં જ્યાં એ સાચા, ઝળકી ઊઠશે ત્યારે એવા એ એકડા
ઘૂંટતાને ઘૂંટવા પડશે રહેવું એના એકડા, ઊપસી ઊઠશે ત્યારે એ એકડા
છીએ જીવનમાં આપણે મીંડા, બનાવવા એની સંખ્યા, પડશે ઘૂંટવા એકડા
એકડા વિના શોભશે ના મીંડા, ધ્યાનમાં રાખીને ઘૂંટવા પડશે એકડા
કંઈક ઘૂંટાયા વિનાના, કંઈક આછા ઘૂંટાયેલા, પડવા છે તારા જીવનમાં એકડા
દિલ દઈને, ધ્યાન દઈને, શોભાવવા જીવનને, ઘૂંટજે સારી રીતે તું એકડા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ghūṁṭavā chē rē ghūṁṭavā chē, jīvanamāṁ mārē, jīvananā kaṁīka ēkaḍā
vividhatānā vāsamāṁ, rahēvuṁ chē saralatānā sahavāsamāṁ, paḍaśē kaṁīka ēkaḍā ghūṁṭavā
jīvanajyōtanē jhagamagatī rākhavā, paḍaśē ghūṁṭavā jīvananā tō kaṁīka ēkaḍā
jīvananā tō chē anēka pāsā, paḍaśē ghūṁṭavā ēnā tō judā judā ēkaḍā
ghūṁṭavā haśē jīvanamāṁ jyāṁ ē sācā, jhalakī ūṭhaśē tyārē ēvā ē ēkaḍā
ghūṁṭatānē ghūṁṭavā paḍaśē rahēvuṁ ēnā ēkaḍā, ūpasī ūṭhaśē tyārē ē ēkaḍā
chīē jīvanamāṁ āpaṇē mīṁḍā, banāvavā ēnī saṁkhyā, paḍaśē ghūṁṭavā ēkaḍā
ēkaḍā vinā śōbhaśē nā mīṁḍā, dhyānamāṁ rākhīnē ghūṁṭavā paḍaśē ēkaḍā
kaṁīka ghūṁṭāyā vinānā, kaṁīka āchā ghūṁṭāyēlā, paḍavā chē tārā jīvanamāṁ ēkaḍā
dila daīnē, dhyāna daīnē, śōbhāvavā jīvananē, ghūṁṭajē sārī rītē tuṁ ēkaḍā
|