Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3428 | Date: 30-Sep-1991
મનડું સતાવે જગમાં તો સહુને, મનડું જગમાં તો કોણે જોયું છે
Manaḍuṁ satāvē jagamāṁ tō sahunē, manaḍuṁ jagamāṁ tō kōṇē jōyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3428 | Date: 30-Sep-1991

મનડું સતાવે જગમાં તો સહુને, મનડું જગમાં તો કોણે જોયું છે

  No Audio

manaḍuṁ satāvē jagamāṁ tō sahunē, manaḍuṁ jagamāṁ tō kōṇē jōyuṁ chē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-09-30 1991-09-30 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14417 મનડું સતાવે જગમાં તો સહુને, મનડું જગમાં તો કોણે જોયું છે મનડું સતાવે જગમાં તો સહુને, મનડું જગમાં તો કોણે જોયું છે

વિચારો આવે, સહુને તો જગમાં, વિચારો જગમાં તો કોણે જોયા છે

બુદ્ધિથી કાર્ય કરે સહુ તો જગમાં, બુદ્ધિ જગમાં તો કોણે જોઈ છે

ભાવ વિનાનું નથી કોઈ તો જગમાં, ભાવને જગમાં તો કોણે જોયા છે

ચિત્ત તો છે સહુની તો પાસે, ચિત્તને જગમાં તો કોણે જોયું છે

અહં કરે ઊભો ગોટો સહુના જીવનમાં, અહંને જગમાં તો કોણે જોયો છે

વિંટાઈ છે માયા તો સહુનાં જીવનમાં, માયાને જગમાં તો કોણે જોઈ છે

રહ્યો છે આત્મા સહુને રે તનમાં, આત્માને જગમાં તો કોણે જોયો છે

આ સહુને જોયા વિના જીવનમાં, સહુએ તો સ્વીકાર એનો કર્યો છે

છે કર્તા સહુનો જગમાં તો પ્રભુ, કેમ એમાં સહુ શંકા કરે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

manaḍuṁ satāvē jagamāṁ tō sahunē, manaḍuṁ jagamāṁ tō kōṇē jōyuṁ chē

vicārō āvē, sahunē tō jagamāṁ, vicārō jagamāṁ tō kōṇē jōyā chē

buddhithī kārya karē sahu tō jagamāṁ, buddhi jagamāṁ tō kōṇē jōī chē

bhāva vinānuṁ nathī kōī tō jagamāṁ, bhāvanē jagamāṁ tō kōṇē jōyā chē

citta tō chē sahunī tō pāsē, cittanē jagamāṁ tō kōṇē jōyuṁ chē

ahaṁ karē ūbhō gōṭō sahunā jīvanamāṁ, ahaṁnē jagamāṁ tō kōṇē jōyō chē

viṁṭāī chē māyā tō sahunāṁ jīvanamāṁ, māyānē jagamāṁ tō kōṇē jōī chē

rahyō chē ātmā sahunē rē tanamāṁ, ātmānē jagamāṁ tō kōṇē jōyō chē

ā sahunē jōyā vinā jīvanamāṁ, sahuē tō svīkāra ēnō karyō chē

chē kartā sahunō jagamāṁ tō prabhu, kēma ēmāṁ sahu śaṁkā karē chē
Scan Image

Gujarati Bhajan no. 3428 by Satguru Devendra Ghia - Kaka
First...342734283429...Last