Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3429 | Date: 01-Oct-1991
પામવા પ્રભુને તો જીવનમાં, પડશે જીવનમાં તારે તો, ઘણું ઘણું છોડવું
Pāmavā prabhunē tō jīvanamāṁ, paḍaśē jīvanamāṁ tārē tō, ghaṇuṁ ghaṇuṁ chōḍavuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 3429 | Date: 01-Oct-1991

પામવા પ્રભુને તો જીવનમાં, પડશે જીવનમાં તારે તો, ઘણું ઘણું છોડવું

  No Audio

pāmavā prabhunē tō jīvanamāṁ, paḍaśē jīvanamāṁ tārē tō, ghaṇuṁ ghaṇuṁ chōḍavuṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-10-01 1991-10-01 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14418 પામવા પ્રભુને તો જીવનમાં, પડશે જીવનમાં તારે તો, ઘણું ઘણું છોડવું પામવા પ્રભુને તો જીવનમાં, પડશે જીવનમાં તારે તો, ઘણું ઘણું છોડવું

રહી છે તાણતીને તાણતી માયા તને તો જગમાં, પડશે તારે, એમાંથી તો બચવું

ખેંચી જાશે, નીચે ને નીચે વિકારો જીવનમાં, પડશે જીવનમાં તારે એને તો ત્યજવું

કરતો રહ્યો છે બધું જીવનમાં, રાખી તને મધ્યમાં, પડશે તનને તારે તો ભૂલવું

પ્હોંચવું છે ક્યાં, કરવું છે શું જીવનમાં, પડશે યાદ તારે તો એ રાખવું

ઊઠવું હશે જીવનમાં તો ઊંચે, સામે પલ્લે, શ્રદ્ધા દૃઢ વિશ્વાસને પડશે મૂકવું

શુદ્ધ પ્રભુનો અંશ છે તું, પડશે તારે જીવનમાં તો શુદ્ધ બનવું

મળવું છે ને પામવા છે પ્રભુને, દૃઢપણે હૈયામાં, પડશે એ તો સ્વીકારવું

કરી હશે ભૂલો ઘણી ઘણી જીવનમાં, પડશે જોવું પરિવર્તન ના થવા દેવું

સત્ય અસત્ય છે શું તો જીવનમાં, પડશે જીવનમાં બરાબર આ તો સમજવું

નિયામક તો છે જગનો તો પ્રભુ, નિત્ય સ્મરણ એનું સદા તો કરવું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

pāmavā prabhunē tō jīvanamāṁ, paḍaśē jīvanamāṁ tārē tō, ghaṇuṁ ghaṇuṁ chōḍavuṁ

rahī chē tāṇatīnē tāṇatī māyā tanē tō jagamāṁ, paḍaśē tārē, ēmāṁthī tō bacavuṁ

khēṁcī jāśē, nīcē nē nīcē vikārō jīvanamāṁ, paḍaśē jīvanamāṁ tārē ēnē tō tyajavuṁ

karatō rahyō chē badhuṁ jīvanamāṁ, rākhī tanē madhyamāṁ, paḍaśē tananē tārē tō bhūlavuṁ

phōṁcavuṁ chē kyāṁ, karavuṁ chē śuṁ jīvanamāṁ, paḍaśē yāda tārē tō ē rākhavuṁ

ūṭhavuṁ haśē jīvanamāṁ tō ūṁcē, sāmē pallē, śraddhā dr̥ḍha viśvāsanē paḍaśē mūkavuṁ

śuddha prabhunō aṁśa chē tuṁ, paḍaśē tārē jīvanamāṁ tō śuddha banavuṁ

malavuṁ chē nē pāmavā chē prabhunē, dr̥ḍhapaṇē haiyāmāṁ, paḍaśē ē tō svīkāravuṁ

karī haśē bhūlō ghaṇī ghaṇī jīvanamāṁ, paḍaśē jōvuṁ parivartana nā thavā dēvuṁ

satya asatya chē śuṁ tō jīvanamāṁ, paḍaśē jīvanamāṁ barābara ā tō samajavuṁ

niyāmaka tō chē jaganō tō prabhu, nitya smaraṇa ēnuṁ sadā tō karavuṁ
Scan Image

Gujarati Bhajan no. 3429 by Satguru Devendra Ghia - Kaka
First...342734283429...Last