Hymn No. 5956 | Date: 19-Sep-1995
સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી, એ તો કાંઈ સહેલું નથી
sahēluṁ nathī, sahēluṁ nathī, sahēluṁ nathī, ē tō kāṁī sahēluṁ nathī
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1995-09-19
1995-09-19
1995-09-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=1443
સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી, એ તો કાંઈ સહેલું નથી
સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી, એ તો કાંઈ સહેલું નથી
પહેરીને વ્યવહારના કપટના રે ચશ્મા, સરળતા પ્રભુની સમજવી સહેલી નથી
રાખ્યા ધબકતા હૈયાં જ્યાં માયામાં, ઝીલવી ધડકન પ્રભુની કાંઈ સહેલું નથી
થાકી નથી જબાન ગુણગાન ગાતા સંસારીઓના, ગુણગાન ગાવા પ્રભુના સહેલાં નથી
તોડયા કંઈક નિયમો તો જ્યાં સંસારના, પાળવા સરળ નિયમો પ્રભુના સહેલાં નથી
મેળવી કુશળતા ભલે જગના વ્યવહારમાં, કુશળતા પ્રભુના વ્યવહારમાં સહેલી નથી
ઠગ્યા કંઈકને જગમાં તો જીવનમાં, ઠગવું જગમાં પ્રભુને તો કાંઈ સહેલું નથી
છોડીને બધી આશા તો માયાની, રહેવું એક પ્રભુની આશાએ, એ કાંઈ સહેલું નથી
છે વ્યાપ્ત વિશ્વમાં તો એ વિશ્વકર્તા,અનુભવવા એવા પ્રભુને, વિશ્વમાં કાંઈ સહેલું નથી
વિકારભર્યા પ્રેમના રહ્યાં સહવાસમાં, વિશુદ્ધ પ્રેમ પામવો પ્રભુનો કાંઈ સહેલું નથી
શીખ્યા ભલે જગની પાઠશાળામાં, પ્રભુની પાઠશાળામાં શીખવું કાંઈ સહેલું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sahēluṁ nathī, sahēluṁ nathī, sahēluṁ nathī, ē tō kāṁī sahēluṁ nathī
pahērīnē vyavahāranā kapaṭanā rē caśmā, saralatā prabhunī samajavī sahēlī nathī
rākhyā dhabakatā haiyāṁ jyāṁ māyāmāṁ, jhīlavī dhaḍakana prabhunī kāṁī sahēluṁ nathī
thākī nathī jabāna guṇagāna gātā saṁsārīōnā, guṇagāna gāvā prabhunā sahēlāṁ nathī
tōḍayā kaṁīka niyamō tō jyāṁ saṁsāranā, pālavā sarala niyamō prabhunā sahēlāṁ nathī
mēlavī kuśalatā bhalē jaganā vyavahāramāṁ, kuśalatā prabhunā vyavahāramāṁ sahēlī nathī
ṭhagyā kaṁīkanē jagamāṁ tō jīvanamāṁ, ṭhagavuṁ jagamāṁ prabhunē tō kāṁī sahēluṁ nathī
chōḍīnē badhī āśā tō māyānī, rahēvuṁ ēka prabhunī āśāē, ē kāṁī sahēluṁ nathī
chē vyāpta viśvamāṁ tō ē viśvakartā,anubhavavā ēvā prabhunē, viśvamāṁ kāṁī sahēluṁ nathī
vikārabharyā prēmanā rahyāṁ sahavāsamāṁ, viśuddha prēma pāmavō prabhunō kāṁī sahēluṁ nathī
śīkhyā bhalē jaganī pāṭhaśālāmāṁ, prabhunī pāṭhaśālāmāṁ śīkhavuṁ kāṁī sahēluṁ nathī
|