Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3457 | Date: 14-Oct-1991
છે દુનિયા તો બહુરંગી કાંચીડાની જેમ, રંગ તો બદલતી જાય
Chē duniyā tō bahuraṁgī kāṁcīḍānī jēma, raṁga tō badalatī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3457 | Date: 14-Oct-1991

છે દુનિયા તો બહુરંગી કાંચીડાની જેમ, રંગ તો બદલતી જાય

  No Audio

chē duniyā tō bahuraṁgī kāṁcīḍānī jēma, raṁga tō badalatī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1991-10-14 1991-10-14 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14446 છે દુનિયા તો બહુરંગી કાંચીડાની જેમ, રંગ તો બદલતી જાય છે દુનિયા તો બહુરંગી કાંચીડાની જેમ, રંગ તો બદલતી જાય

જે મુખે કરે જે વાત આજે, એજ મુખે, વાત બીજી વહેતી જાય -છે...

ઘડીમાં તો પ્રેમની ધારામાં નવરાવે, બીજી ધડીએ ઝેર ઓકતા જાય -છે...

હોય સંબંધ બાંધવા જે આતુર, સંબંધ તોડતા ને બગાડતા જાય -છે...

આજે દોસ્તીનો દાવો કરનારા, કાલે પૂરા દુશ્મન બની જાય -છે...

શાંતિના સરોવર સમા દેખાતા, ક્રોધની જ્વાળા વેરતા જાય -છે...

જ્ઞાનના ઢોંગના અંચળા ઓઢી, અજ્ઞાનનાં ટીપાં પાડતાં જાય -છે...

વેરાગ્યની મોટી મોટી વાતો કરનારા, રાગમાં તો ડૂબતા જાય -છે...

સુખની કોશિશોની વાતો કરી જગમાં, દુઃખ જીવનમાં ઊભું કરતા જાય-છે...

સમદૃષ્ટિને ખૂબ દેખાવ કરી જગમાં, જગમાં મારું તારું કરતા જાય -છે...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē duniyā tō bahuraṁgī kāṁcīḍānī jēma, raṁga tō badalatī jāya

jē mukhē karē jē vāta ājē, ēja mukhē, vāta bījī vahētī jāya -chē...

ghaḍīmāṁ tō prēmanī dhārāmāṁ navarāvē, bījī dhaḍīē jhēra ōkatā jāya -chē...

hōya saṁbaṁdha bāṁdhavā jē ātura, saṁbaṁdha tōḍatā nē bagāḍatā jāya -chē...

ājē dōstīnō dāvō karanārā, kālē pūrā duśmana banī jāya -chē...

śāṁtinā sarōvara samā dēkhātā, krōdhanī jvālā vēratā jāya -chē...

jñānanā ḍhōṁganā aṁcalā ōḍhī, ajñānanāṁ ṭīpāṁ pāḍatāṁ jāya -chē...

vērāgyanī mōṭī mōṭī vātō karanārā, rāgamāṁ tō ḍūbatā jāya -chē...

sukhanī kōśiśōnī vātō karī jagamāṁ, duḥkha jīvanamāṁ ūbhuṁ karatā jāya-chē...

samadr̥ṣṭinē khūba dēkhāva karī jagamāṁ, jagamāṁ māruṁ tāruṁ karatā jāya -chē...
Scan Image

Gujarati Bhajan no. 3457 by Satguru Devendra Ghia - Kaka
First...345734583459...Last