Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3456 | Date: 13-Oct-1991
ઉમંગભર્યા રે હૈયે, ઘૂમે નરનારી તો જ્યાં ગરબે
Umaṁgabharyā rē haiyē, ghūmē naranārī tō jyāṁ garabē

નવરાત્રિ (Navratri)

Hymn No. 3456 | Date: 13-Oct-1991

ઉમંગભર્યા રે હૈયે, ઘૂમે નરનારી તો જ્યાં ગરબે

  No Audio

umaṁgabharyā rē haiyē, ghūmē naranārī tō jyāṁ garabē

નવરાત્રિ (Navratri)

1991-10-13 1991-10-13 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=14445 ઉમંગભર્યા રે હૈયે, ઘૂમે નરનારી તો જ્યાં ગરબે ઉમંગભર્યા રે હૈયે, ઘૂમે નરનારી તો જ્યાં ગરબે

સમજાઈ ગયું રે માડી, તારી નવરાત્રી તો આવી

ભૂલીને સારાં કામ, છોડીને બધો આરામ, રંગે રમે જ્યાં ગરબે

વહે અંગે અંગમાં તો શક્તિ, ભરી છે હૈયે તારી ભક્તિ - સમજાઈ...

સરખે સરખાની સંગે, ગરબે રમે સહુ ઉમંગે - સમજાઈ...

ભેદ ના ત્યાં દેખાય, છે સહુ તારા ગરબાના રંગે - સમજાઈ...

નવ નવ દિન તારી શક્તિમાં નાચે, વરસનું ભાથું બાંધે - સમજાઈ...

નાના મોટા ત્યાં ભુલાયા, તારા બાળ બની સહુ નાચ્યા - સમજાઈ...

થાક, ઉજાગરા તો ના વરતાય, સહુ ચાહે, ફરી ફરી તારા નોરતા આવે - સમજાઈ...

આશાભરી છે સહુના હૈયે, તારી કૃપા સહુ તો ઝંખે - સમજાઈ...
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

umaṁgabharyā rē haiyē, ghūmē naranārī tō jyāṁ garabē

samajāī gayuṁ rē māḍī, tārī navarātrī tō āvī

bhūlīnē sārāṁ kāma, chōḍīnē badhō ārāma, raṁgē ramē jyāṁ garabē

vahē aṁgē aṁgamāṁ tō śakti, bharī chē haiyē tārī bhakti - samajāī...

sarakhē sarakhānī saṁgē, garabē ramē sahu umaṁgē - samajāī...

bhēda nā tyāṁ dēkhāya, chē sahu tārā garabānā raṁgē - samajāī...

nava nava dina tārī śaktimāṁ nācē, varasanuṁ bhāthuṁ bāṁdhē - samajāī...

nānā mōṭā tyāṁ bhulāyā, tārā bāla banī sahu nācyā - samajāī...

thāka, ujāgarā tō nā varatāya, sahu cāhē, pharī pharī tārā nōratā āvē - samajāī...

āśābharī chē sahunā haiyē, tārī kr̥pā sahu tō jhaṁkhē - samajāī...
Scan Image

Gujarati Bhajan no. 3456 by Satguru Devendra Ghia - Kaka
First...345434553456...Last